જોધપુર-પાલીનો આખો હાઇ-વે હવે તો આસ્થાનો વિષય બની ગયો છે. એ રસ્તે ચાલનારો કોઇ સામાન્ય વટેમાર્ગુ કે સાધુ પણ બુલેટ બાઇકને માથું ટેકવ્યા વગર પોતાની સફર આગળ નથી વધારતો! તેમને ઊંડે-ઊંડે એવી શ્રધ્ધા છે કે એ બાઇક તેમની યાત્રાને અત્યંત સુખરૂપ પાર પાડશે અને રસ્તામાં એમને બીજા કોઇ વિધ્ન નહીં નડે! અમુક વખત ૬૦-૭૦ કિમી/કલાકની ગતિએ આવતાં બુલેટ-બાઇક સાવ અચાનક ૧૦-૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી ધીમા પડી જાય એવું પણ અહીં બને છે! આખરે શું છે ‘રોયલ એનફિલ્ડ બુલેટ ૩૫૦’નું રહસ્ય? એક એવો રસ્તો, જ્યાં છાશવારે અકસ્માતો થતાં, તે આજે શ્રદ્ધાનો વિષય કેવી રીતે બની ગયો? વૈજ્ઞાનિકોને પણ વિચારતાં કરી મૂકે એવા આ હાઇ-વેનું કોકડું ક્યારે ય ઉકેલાશે ખરું? શું છે બુલેટ બાઇકની અનોખી દાસ્તાન? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ BIOમાં આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

જોધપુર-પાલીનો આખો હાઇ-વે હવે તો આસ્થાનો વિષય બની ગયો છે. એ રસ્તે ચાલનારો કોઇ સામાન્ય વટેમાર્ગુ કે સાધુ પણ બુલેટ બાઇકને માથું ટેકવ્યા વગર પોતાની સફર આગળ નથી વધારતો! તેમને ઊંડે-ઊંડે એવી શ્રધ્ધા છે કે એ બાઇક તેમની યાત્રાને અત્યંત સુખરૂપ પાર પાડશે અને રસ્તામાં એમને બીજા કોઇ વિધ્ન નહીં નડે! અમુક વખત ૬૦-૭૦ કિમી/કલાકની ગતિએ આવતાં બુલેટ-બાઇક સાવ અચાનક ૧૦-૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી ધીમા પડી જાય એવું પણ અહીં બને છે!

આખરે શું છે ‘રોયલ એનફિલ્ડ બુલેટ ૩૫૦’નું રહસ્ય? એક એવો રસ્તો, જ્યાં છાશવારે અકસ્માતો થતાં, તે આજે શ્રદ્ધાનો વિષય કેવી રીતે બની ગયો? વૈજ્ઞાનિકોને પણ વિચારતાં કરી મૂકે એવા આ હાઇ-વેનું કોકડું ક્યારે ય ઉકેલાશે ખરું? શું છે બુલેટ બાઇકની અનોખી દાસ્તાન?

ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ BIOમાં આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે.

Published by: Navbharat Sahitya Mandir
Created by: FDS : Fortune Designing Studio
Cover-Page by: Fortune Designing Studio (FDS)
Illustration by: Kanji Makwana

#new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

જોધપુર-પાલીનો આખો હાઇ-વે હવે તો આસ્થાનો વિષય બની ગયો છે. એ રસ્તે ચાલનારો કોઇ સામાન્ય વટેમાર્ગુ કે સાધુ પણ બુલેટ બાઇકને માથું ટેકવ્યા વગર પોતાની સફર આગળ નથી વધારતો! તેમને ઊંડે-ઊંડે એવી શ્રધ્ધા છે કે એ બાઇક તેમની યાત્રાને અત્યંત સુખરૂપ પાર પાડશે અને રસ્તામાં એમને બીજા કોઇ વિધ્ન નહીં નડે! અમુક વખત ૬૦-૭૦ કિમી/કલાકની ગતિએ આવતાં બુલેટ-બાઇક સાવ અચાનક ૧૦-૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી ધીમા પડી જાય એવું પણ અહીં બને છે! આખરે શું છે ‘રોયલ એનફિલ્ડ બુલેટ ૩૫૦’નું રહસ્ય? એક એવો રસ્તો, જ્યાં છાશવારે અકસ્માતો થતાં, તે આજે શ્રદ્ધાનો વિષય કેવી રીતે બની ગયો? વૈજ્ઞાનિકોને પણ વિચારતાં કરી મૂકે એવા આ હાઇ-વેનું કોકડું ક્યારે ય ઉકેલાશે ખરું? શું છે બુલેટ બાઇકની અનોખી દાસ્તાન? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ BIOમાં આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

Let's Connect

sm2p0