
અનુપમ ખેરની આત્મકથા ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ તમામ ગુજરાતી બૂક-સ્ટૉર્સ અને ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ www.navbharatonline.com પરથી ઘરે બેઠાં ઑર્ડર કરી શકાશે.
૫૨૫થી વધારે ફિલ્મો, ફિલ્મ-જગતમાં ૩૮ વર્ષો અને અસંખ્ય દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલાં ભારતના પોતીકા કલાકાર અનુપમ ખેરની આત્મકથાનો ભાવાનુવાદ પ્રખ્યાત ગુજરાતી લેખક-પત્રકાર તુષાર દવે દ્વારા કરવામાં આવ્યો છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત આ પુસ્તકની નકલ મંગાવવા માટે વાચકો 9825032340 નંબર પર કૉલ અથવા વૉટ્સએપ કરી શકે છે.
પુસ્તક વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર અપલૉડ કરીને અન્ય વાચનપ્રેમી મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી.
પુસ્તકની કિંમત પર 18 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને 549 રૂપિયાનું પુસ્તક 450માં હોમ-ડિલિવરી થશે.
Video courtesy: @anupampkher
@tushar_dave89
#world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation
અનુપમ ખેરની આત્મકથા ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ તમામ ગુજરાતી બૂક-સ્ટૉર્સ અને ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ www.navbharatonline.com પરથી ઘરે બેઠાં ઑર્ડર કરી શકાશે. ૫૨૫થી વધારે ફિલ્મો, ફિલ્મ-જગતમાં ૩૮ વર્ષો અને અસંખ્ય દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલાં ભારતના પોતીકા કલાકાર અનુપમ ખેરની આત્મકથાનો ભાવાનુવાદ પ્રખ્યાત ગુજરાતી લેખક-પત્રકાર તુષાર દવે દ્વારા કરવામાં આવ્યો છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત આ પુસ્તકની નકલ મંગાવવા માટે વાચકો 9825032340 નંબર પર કૉલ અથવા વૉટ્સએપ કરી શકે છે. પુસ્તક વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર અપલૉડ કરીને અન્ય વાચનપ્રેમી મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. પુસ્તકની કિંમત પર 18 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને 549 રૂપિયાનું પુસ્તક 450માં હોમ-ડિલિવરી થશે. Video courtesy: @anupampkher @tushar_dave89 #world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation