આરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ! પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત તથા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મહા-અસુર નવલકથા શ્રેણીનો પહેલો ભાગ ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થવા જઈ રહ્યો છે. ગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથાનું પ્રિ-બૂકિંગ આજથી શરૂ થઈ ચૂક્યું છે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. પ્રિ-બૂકિંગ સમય દરમિયાન મળવા જઈ રહેલાં આ માતબર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચૂકશો નહીં. તો આવો, ગુજરાતી લેખનજગતમાં સર્વપ્રથમ વખત થવા જઈ રહેલાં આ નવતર પ્રયોગમાં સહભાગી થઈએ. તમારી નકલ આજે જ બૂક કરાવો. ઑર્ડર-લિંક અહીં ડિસ્ક્રિપ્શન સાથે સામેલ છે. https://navbharatonline.com/prebooking/mrityunjay-maha-asur-series-vol-1.html

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

આરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ!પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત તથા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મહા-અસુર નવલકથા શ્રેણીનો પહેલો ભાગ ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થવા જઈ રહ્યો છે. ગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથાનું પ્રિ-બૂકિંગ આજથી શરૂ થઈ ચૂક્યું છે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.પ્રિ-બૂકિંગ સમય દરમિયાન મળવા જઈ રહેલાં આ માતબર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચૂકશો નહીં. તો આવો, ગુજરાતી લેખનજગતમાં સર્વપ્રથમ વખત થવા જઈ રહેલાં આ નવતર પ્રયોગમાં સહભાગી થઈએ. તમારી નકલ આજે જ બૂક કરાવો. ઑર્ડર-લિંક અહીં ડિસ્ક્રિપ્શન સાથે સામેલ છે.https://navbharatonline.com/prebooking/mrityunjay-maha-asur-series-vol-1.html#gujarati #novel #series #mythology #history #fiction #mystery #science #modern #world #romance #book #reading #navbharatsahityamandir #author #thriller

આરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ! પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત તથા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મહા-અસુર નવલકથા શ્રેણીનો પહેલો ભાગ ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થવા જઈ રહ્યો છે. ગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથાનું પ્રિ-બૂકિંગ આજથી શરૂ થઈ ચૂક્યું છે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. પ્રિ-બૂકિંગ સમય દરમિયાન મળવા જઈ રહેલાં આ માતબર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચૂકશો નહીં. તો આવો, ગુજરાતી લેખનજગતમાં સર્વપ્રથમ વખત થવા જઈ રહેલાં આ નવતર પ્રયોગમાં સહભાગી થઈએ. તમારી નકલ આજે જ બૂક કરાવો. ઑર્ડર-લિંક અહીં ડિસ્ક્રિપ્શન સાથે સામેલ છે. https://navbharatonline.com/prebooking/mrityunjay-maha-asur-series-vol-1.html #gujarati #novel #series #mythology #history #fiction #mystery #science #modern #world #romance #book #reading #navbharatsahityamandir #author #thriller

Let's Connect

sm2p0