
આરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ!
પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત તથા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મહા-અસુર નવલકથા શ્રેણીનો પહેલો ભાગ ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થવા જઈ રહ્યો છે. ગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથાનું પ્રિ-બૂકિંગ આજથી શરૂ થઈ ચૂક્યું છે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
પ્રિ-બૂકિંગ સમય દરમિયાન મળવા જઈ રહેલાં આ માતબર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચૂકશો નહીં. તો આવો, ગુજરાતી લેખનજગતમાં સર્વપ્રથમ વખત થવા જઈ રહેલાં આ નવતર પ્રયોગમાં સહભાગી થઈએ. તમારી નકલ આજે જ બૂક કરાવો. ઑર્ડર-લિંક અહીં ડિસ્ક્રિપ્શન સાથે સામેલ છે.
https://navbharatonline.com/prebooking/mrityunjay-maha-asur-series-vol-1.html
Youtube:- https://youtu.be/pTb4TK0X0WI
#gujarati #novel #series #mythology #history #fiction #mystery #science #modern #world #romance #book #reading #navbharatsahityamandir #author #thriller
આરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ! પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત તથા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મહા-અસુર નવલકથા શ્રેણીનો પહેલો ભાગ ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થવા જઈ રહ્યો છે. ગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથાનું પ્રિ-બૂકિંગ આજથી શરૂ થઈ ચૂક્યું છે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. પ્રિ-બૂકિંગ સમય દરમિયાન મળવા જઈ રહેલાં આ માતબર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચૂકશો નહીં. તો આવો, ગુજરાતી લેખનજગતમાં સર્વપ્રથમ વખત થવા જઈ રહેલાં આ નવતર પ્રયોગમાં સહભાગી થઈએ. તમારી નકલ આજે જ બૂક કરાવો. ઑર્ડર-લિંક અહીં ડિસ્ક્રિપ્શન સાથે સામેલ છે. https://navbharatonline.com/prebooking/mrityunjay-maha-asur-series-vol-1.html Youtube:- https://youtu.be/pTb4TK0X0WI #gujarati #novel #series #mythology #history #fiction #mystery #science #modern #world #romance #book #reading #navbharatsahityamandir #author #thriller