
‘હાલો ભેરુ ! મકરન્દના મલકમાં’
સાહિત્યિક મનિષી મકરન્દ દવેના ચિંતનાત્મક સાહિત્યને પુસ્તકમાં ગ્રંથિત કરી ‘હાલો ભેરુ ! મકરન્દના મલકમાં’ પુસ્તક તૈયાર કરી લેખક ડૉ. નાથાલાલ ગોહિલએ વાચકોને ગમતાંનો ગુલાલ કરી દીધો. મકરન્દ દવેને અનુવાદક તરીકે, વિવિધ વિષયો પરની તેમની સંપાદનકલાને, તેમના આધ્યત્મિક ચિંતનિકાઓને અને તેમના પત્રાચારનો સાહિત્ય મલક ઊભો કરી અક્ષરદેહે વાચકો સામે મુકી ગુજરાતી ભાષાને એક ગરિમા બક્ષી છે. મકરન્દ દવેને જાણવા-માણવા અને અનુભવવા માટે શબ્દોના વડલાનો છાંયામાં પૌરાણિક કથા, પ્રાચીન કાવ્યો અને લોકગીતોના સ્પંદનોનો અનુભવ વાચકોને અવશ્ય થાય. આ પુસ્તક વાંચો-વંચાવો અને સંસ્થાગત પ્રસંગે ભેટ આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
‘લોહસાહિત્ય મીમાંસા’
સંત-સાહિત્ય સમાજને સમરસ બનાવે છે. લોકજાગૃતિ અને સમાજમાં સંસ્કૃતિનું સંવર્ધન લોકસાહિત્ય થકી નિતાંત ચાલતું રહે છે. લોકસાહિત્ય જે તે પ્રદેશની લોકસંધાનને ઉજાગર કરે છે, તેમાં ન તો પરંપરા કે રૂઢિવાદી ચલણોની મર્યાદા હોય છે કે ન તો તેના પ્રત્યે અણગમો. લોકસમાજમાં ઊર્મિઓ, લાગણીઓ અને ધાર્મિક ભાવના જોડાયેલી હોય છે. આ તમામ વિષયોને કેન્દ્રસ્થાને રાખી ડો. નાથાલાલ ગોહિલે ‘લોકસાહિત્ય મીમાંસા’ પુસ્તક વાચકો સામે મુક્યું છે. લોકસંસ્કૃતિના સંવર્ધક સંસ્થાઓ, લોકકલાને જીવતી રાખવાના પ્રયત્નોમાં આ પુસ્તક મદદગાર બની રહે છે. લોકસાહિત્યના તમામ વિષયોને આવરી લઇ સમૃદ્ધ માહિતીપ્રદ સંચય લેખકે પ્રસ્તુત કર્યો છે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/2Zf5M66
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘હાલો ભેરુ ! મકરન્દના મલકમાં’ સાહિત્યિક મનિષી મકરન્દ દવેના ચિંતનાત્મક સાહિત્યને પુસ્તકમાં ગ્રંથિત કરી ‘હાલો ભેરુ ! મકરન્દના મલકમાં’ પુસ્તક તૈયાર કરી લેખક ડૉ. નાથાલાલ ગોહિલએ વાચકોને ગમતાંનો ગુલાલ કરી દીધો. મકરન્દ દવેને અનુવાદક તરીકે, વિવિધ વિષયો પરની તેમની સંપાદનકલાને, તેમના આધ્યત્મિક ચિંતનિકાઓને અને તેમના પત્રાચારનો સાહિત્ય મલક ઊભો કરી અક્ષરદેહે વાચકો સામે મુકી ગુજરાતી ભાષાને એક ગરિમા બક્ષી છે. મકરન્દ દવેને જાણવા-માણવા અને અનુભવવા માટે શબ્દોના વડલાનો છાંયામાં પૌરાણિક કથા, પ્રાચીન કાવ્યો અને લોકગીતોના સ્પંદનોનો અનુભવ વાચકોને અવશ્ય થાય. આ પુસ્તક વાંચો-વંચાવો અને સંસ્થાગત પ્રસંગે ભેટ આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. ‘લોહસાહિત્ય મીમાંસા’ સંત-સાહિત્ય સમાજને સમરસ બનાવે છે. લોકજાગૃતિ અને સમાજમાં સંસ્કૃતિનું સંવર્ધન લોકસાહિત્ય થકી નિતાંત ચાલતું રહે છે. લોકસાહિત્ય જે તે પ્રદેશની લોકસંધાનને ઉજાગર કરે છે, તેમાં ન તો પરંપરા કે રૂઢિવાદી ચલણોની મર્યાદા હોય છે કે ન તો તેના પ્રત્યે અણગમો. લોકસમાજમાં ઊર્મિઓ, લાગણીઓ અને ધાર્મિક ભાવના જોડાયેલી હોય છે. આ તમામ વિષયોને કેન્દ્રસ્થાને રાખી ડો. નાથાલાલ ગોહિલે ‘લોકસાહિત્ય મીમાંસા’ પુસ્તક વાચકો સામે મુક્યું છે. લોકસંસ્કૃતિના સંવર્ધક સંસ્થાઓ, લોકકલાને જીવતી રાખવાના પ્રયત્નોમાં આ પુસ્તક મદદગાર બની રહે છે. લોકસાહિત્યના તમામ વિષયોને આવરી લઇ સમૃદ્ધ માહિતીપ્રદ સંચય લેખકે પ્રસ્તુત કર્યો છે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ. https://bit.ly/2Zf5M66 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever