
એક્શન, ઈમોશન, ડ્રામા, કોમેડી અને ટ્રેજેડીથી ભરપૂર આ સત્યકથા સાથે રૂબરૂ થવા તૈયાર છો?
બસ.. ગણતરીના દિવસોની વાર!
‘વિશ્વ શરણાર્થી દિવસ’ પર ભારતની એક ખ્યાતનામ વ્યક્તિના જીવનનો ‘સારાંશ’ આપની સામે ઉજાગર થશે..
@tushar_dave89 ભાવાનુવાદિત અને @navbharatofficial પ્રકાશિત આ પુસ્તક ૨૦ જૂનનાં રોજ આપ સુધી પહોંચશે.
#world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language
એક્શન, ઈમોશન, ડ્રામા, કોમેડી અને ટ્રેજેડીથી ભરપૂર આ સત્યકથા સાથે રૂબરૂ થવા તૈયાર છો? બસ.. ગણતરીના દિવસોની વાર! ‘વિશ્વ શરણાર્થી દિવસ’ પર ભારતની એક ખ્યાતનામ વ્યક્તિના જીવનનો ‘સારાંશ’ આપની સામે ઉજાગર થશે.. @tushar_dave89 ભાવાનુવાદિત અને @navbharatofficial પ્રકાશિત આ પુસ્તક ૨૦ જૂનનાં રોજ આપ સુધી પહોંચશે. #world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language
May 17, 2022