
ધરતીની સુગંધ - To order this book, call on 9825032340
મોહન દાંડીકર ગુજરાતના જાણીતા લેખક-અનુવાદક-સાહિત્યકાર છે. તેમણે વિશ્વની અનેક કથાઓને ગુજારતીમાં ઉતારી છે. આ પુસ્તક તેમણે જીવન દરમિયાન જે કંઈ જોયું, જાણ્યું, અનુભવ્યું તેના પરિપાક રૃપે લખાયેલા લેખોનું છે. આ પુસ્તક તેમની અનુભવગાથા સમું છે. તેમને જે વસ્તુ ગમી તેને રાષ્ટ્રીય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં તેમણે રજૂ કરી છે. ગુજરાતી સાહિત્યના વાચકોને વાંચવું ગમે તેવું આ પુસ્તક.
ધરતીની સુગંધ - To order this book, call on 9825032340 મોહન દાંડીકર ગુજરાતના જાણીતા લેખક-અનુવાદક-સાહિત્યકાર છે. તેમણે વિશ્વની અનેક કથાઓને ગુજારતીમાં ઉતારી છે. આ પુસ્તક તેમણે જીવન દરમિયાન જે કંઈ જોયું, જાણ્યું, અનુભવ્યું તેના પરિપાક રૃપે લખાયેલા લેખોનું છે. આ પુસ્તક તેમની અનુભવગાથા સમું છે. તેમને જે વસ્તુ ગમી તેને રાષ્ટ્રીય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં તેમણે રજૂ કરી છે. ગુજરાતી સાહિત્યના વાચકોને વાંચવું ગમે તેવું આ પુસ્તક.
Nov 13, 2014