
સમયસ્તોત્ર - To order this book, call on 9825032340
ગુજરાતના જાણીતા કવિ ભાગ્યેશ જહાના નિબંધોનું આ પુસ્તક છે. આ નિબંધો સ્તોત્રની રૃઢિગત વ્યાખ્યામાં ન આવે તેવા પણ કવિ કે લેખકના સમય સાથેના સંબંધો અગત્યના અને અટપટા હોય છે. હૃદયથી કવિ એવા સર્જકના હાથે લખાયેલ આ નિબંધો સર્જકના સમયનું સંવેદનગાન છે. કોઈ પણ સાહિત્યના રસિકોને આ નિબંધો વાંચવા ગમે તેવા છે.
સમયસ્તોત્ર - To order this book, call on 9825032340 ગુજરાતના જાણીતા કવિ ભાગ્યેશ જહાના નિબંધોનું આ પુસ્તક છે. આ નિબંધો સ્તોત્રની રૃઢિગત વ્યાખ્યામાં ન આવે તેવા પણ કવિ કે લેખકના સમય સાથેના સંબંધો અગત્યના અને અટપટા હોય છે. હૃદયથી કવિ એવા સર્જકના હાથે લખાયેલ આ નિબંધો સર્જકના સમયનું સંવેદનગાન છે. કોઈ પણ સાહિત્યના રસિકોને આ નિબંધો વાંચવા ગમે તેવા છે.
Nov 12, 2014