
અવિસ્મરણીય - To order this book, call on 9825032340
‘’અવિસ્મરણીય ભા. 1’’માં વિશ્વની અવિસ્મરણીય અને યાદગાર કથાઓને સંક્ષિપ્ત રીતે રજૂ કરવામાં આવી છે. આ પુસ્તકમાં વિશ્વસાહિત્યની એવી અજોડ અને અમર કથાઓ છે કે એક વાર વાંચ્યા પછી હંમેશાં માટે તમારા મન પર એક અમીટ છાપ છોડી જશે. આ કથાને ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા અને લોકપ્રિય લેખિકા શ્રી કુન્દનિકા કાપડિયાએ સંક્ષિત કરી રજૂ કરી છે તે વાત એટલી જ મહત્ત્વની છે.
અવિસ્મરણીય - To order this book, call on 9825032340 ‘’અવિસ્મરણીય ભા. 1’’માં વિશ્વની અવિસ્મરણીય અને યાદગાર કથાઓને સંક્ષિપ્ત રીતે રજૂ કરવામાં આવી છે. આ પુસ્તકમાં વિશ્વસાહિત્યની એવી અજોડ અને અમર કથાઓ છે કે એક વાર વાંચ્યા પછી હંમેશાં માટે તમારા મન પર એક અમીટ છાપ છોડી જશે. આ કથાને ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા અને લોકપ્રિય લેખિકા શ્રી કુન્દનિકા કાપડિયાએ સંક્ષિત કરી રજૂ કરી છે તે વાત એટલી જ મહત્ત્વની છે.
Nov 13, 2014