
માની બોલી સહુથી વહાલી
હર્ષદ પ્ર. શાહે ગુજરાતીમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પુસ્તકોનું સર્જન કર્યું છે. આ પુસ્તક માતૃભાષાનું ગૌરવ કરે છે. હર્ષદ પ્ર. શાહે માતૃભાષાની મહત્તા વિશે જે લેખો લખ્યા છે, તેનું આ પુસ્તકમાં સંલકન કરવામાં આવ્યું છે. દરેક ગુજરાતીએ પોતાની માતૃભાષા પ્રત્યેનું ઋણ અદા કરવા આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.
To buy call on 9825032340
માની બોલી સહુથી વહાલી હર્ષદ પ્ર. શાહે ગુજરાતીમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પુસ્તકોનું સર્જન કર્યું છે. આ પુસ્તક માતૃભાષાનું ગૌરવ કરે છે. હર્ષદ પ્ર. શાહે માતૃભાષાની મહત્તા વિશે જે લેખો લખ્યા છે, તેનું આ પુસ્તકમાં સંલકન કરવામાં આવ્યું છે. દરેક ગુજરાતીએ પોતાની માતૃભાષા પ્રત્યેનું ઋણ અદા કરવા આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. To buy call on 9825032340
Nov 26, 2014