
માનસ વિકાસ - To buy call on 9825032340
ગુજરાતી ભાષામાં સેલ્ફ-ડેવલપમેન્ટ વિશે સત્વશીલ સર્જન કરનારા લેખકો બહુ જ ઓછા છે. રોહિત પટેલ તેમાં પ્રથમ હરોળમાં લેવાતા નામોમાંનું એક છે. તેમણે વ્યક્તિત્વવિકાસ માટે અનેક ઉત્તમ પુસ્તકો સર્જ્યાં છે. આ પુસ્તક તેમના એ ઉત્તમ પુસ્તકોમાંનું એક છે. આ પુસ્તકમાં વ્યક્તિના વિકાસ માટેની તથા તેના માનસિક વિકાસ માટેની સુંદર અને રસપ્રદ વાતો વણી લેવામાં આવી છે. વ્યક્તિની પોતાની સફળતા માટે તથા પોતાના સ્વજનની સફળતા માટે આ પુસ્તક ભેટમાં પણ આપી શકાય તેમ છે.
માનસ વિકાસ - To buy call on 9825032340 ગુજરાતી ભાષામાં સેલ્ફ-ડેવલપમેન્ટ વિશે સત્વશીલ સર્જન કરનારા લેખકો બહુ જ ઓછા છે. રોહિત પટેલ તેમાં પ્રથમ હરોળમાં લેવાતા નામોમાંનું એક છે. તેમણે વ્યક્તિત્વવિકાસ માટે અનેક ઉત્તમ પુસ્તકો સર્જ્યાં છે. આ પુસ્તક તેમના એ ઉત્તમ પુસ્તકોમાંનું એક છે. આ પુસ્તકમાં વ્યક્તિના વિકાસ માટેની તથા તેના માનસિક વિકાસ માટેની સુંદર અને રસપ્રદ વાતો વણી લેવામાં આવી છે. વ્યક્તિની પોતાની સફળતા માટે તથા પોતાના સ્વજનની સફળતા માટે આ પુસ્તક ભેટમાં પણ આપી શકાય તેમ છે.
Nov 28, 2014