
Shri Malde Maadam ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ.
‘રેન્ડિયર્સ’ નવલકથા એક જ બેઠકે પૂરી કરી, આ નવલકથા વાંચતી વખતે હું ખુદ નવલકથાનો નાયક હોઉ તેવી અનુભૂતિ સતત થતી રહી. શાળા અને હોસ્ટેલનું તમામ વર્ણન, આજુબાજુનું વાતાવરણ વગેરે મારાથી અપરિચિત હોય તેવું જરાકે લાગ્યું જ નહીં. હું 13 વર્ષ હોસ્ટેલમાં રહ્યો છું. મારાથી જે વર્ણન ન થઈ શક્યું તે તમે કરી બતાવ્યું. વીતેલાં વર્ષોની ઘણી યાદો જે ભૂંસાવાની અણી પર હતી તે તરોતાજા થઈ ગઈ. ખૂબ જ સરળ ભાષામાં તમામ મુદ્દાઓને આવરી લીધા છે. દરેક વ્યક્તિના જીવનમાં આવા ખાસ બારકસ મિત્રો હોય જ છે.
આ નવલકથા મારા જેવા હોસ્ટેલજીવન ગુજારી ચૂકેલા કેટલાય વ્યક્તિઓ માટે ઘરેણાં સમાન છે. આ વિષય પર ગુજરાતીમાં ખૂબ ઓછું લખાયું છે એટલે કુંવારી જમીન પર તમે જે ખેડાણ કર્યું છે, તે ખૂબ ઉમદા છે. આપની કવિતા સતત વાંચતો રહું છું, આજે આપની નવલકથા પણ વાંચી. ખૂબ જ મજા પડી.
- Malde Maadam
-------------------------------
તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો. પુસ્તકની લિંક નીચે આપી છે.
પુસ્તક-ખરીદી માટેની લિંકઃ
https://bit.ly/30EUkkA
#reindeers #anilchavda #navbharatsahityamandir
Shri Malde Maadam ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ. ‘રેન્ડિયર્સ’ નવલકથા એક જ બેઠકે પૂરી કરી, આ નવલકથા વાંચતી વખતે હું ખુદ નવલકથાનો નાયક હોઉ તેવી અનુભૂતિ સતત થતી રહી. શાળા અને હોસ્ટેલનું તમામ વર્ણન, આજુબાજુનું વાતાવરણ વગેરે મારાથી અપરિચિત હોય તેવું જરાકે લાગ્યું જ નહીં. હું 13 વર્ષ હોસ્ટેલમાં રહ્યો છું. મારાથી જે વર્ણન ન થઈ શક્યું તે તમે કરી બતાવ્યું. વીતેલાં વર્ષોની ઘણી યાદો જે ભૂંસાવાની અણી પર હતી તે તરોતાજા થઈ ગઈ. ખૂબ જ સરળ ભાષામાં તમામ મુદ્દાઓને આવરી લીધા છે. દરેક વ્યક્તિના જીવનમાં આવા ખાસ બારકસ મિત્રો હોય જ છે. આ નવલકથા મારા જેવા હોસ્ટેલજીવન ગુજારી ચૂકેલા કેટલાય વ્યક્તિઓ માટે ઘરેણાં સમાન છે. આ વિષય પર ગુજરાતીમાં ખૂબ ઓછું લખાયું છે એટલે કુંવારી જમીન પર તમે જે ખેડાણ કર્યું છે, તે ખૂબ ઉમદા છે. આપની કવિતા સતત વાંચતો રહું છું, આજે આપની નવલકથા પણ વાંચી. ખૂબ જ મજા પડી. - Malde Maadam ------------------------------- તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો. પુસ્તકની લિંક નીચે આપી છે. પુસ્તક-ખરીદી માટેની લિંકઃ https://bit.ly/30EUkkA #reindeers #anilchavda #navbharatsahityamandir