
હું આ કવિને અવાર - નવાર સાંભળતો રહ્યો - માણતો રહ્યો . કાયાકડ નાનું , પરંતુ કાવ્યકડ ઘણું જ ઊંચું અનુભવાય છે .
'સવાર લઈને ' પાઠકને - વાચકને - ગાયકને અને શ્રાવકને "બાગ " -આરામ આપશે એવી શ્રદ્ધા અસ્થાને નથી .
- મોરારિબાપુ
હું આ કવિને અવાર - નવાર સાંભળતો રહ્યો - માણતો રહ્યો . કાયાકડ નાનું , પરંતુ કાવ્યકડ ઘણું જ ઊંચું અનુભવાય છે . 'સવાર લઈને ' પાઠકને - વાચકને - ગાયકને અને શ્રાવકને "બાગ " -આરામ આપશે એવી શ્રદ્ધા અસ્થાને નથી . - મોરારિબાપુ
Dec 26, 2012