Menu
About
Contact
Website
Trending
bookaddict
bookgeek
bookish
bookaholic
booklife
By Date
Search
Facebook
Dec 27, 2012
4
Let's Connect
Previous post
“Libraries will get you through times of no money better than money will get you through times of no libraries.” ..
Next post
હું આ કવિને અવાર - નવાર સાંભળતો રહ્યો - માણતો રહ્યો ...
Related Posts
બાળક જન્મ લે ત્યારથી માંડીને મોટું થાય ત્યાં સુધી તેના ઉછેરમાં માતા-પિતાનો ફાળો મહત્વનો હોય છે. ઘણા કિસ્સામાં સમજણું થયેલું બાળક મા-બાપ પ્રત્યે ખોટી માન્યતા ધરાતું હોય છે. આવા સમયે બાળકના ગમા-અણગમાને ઓળખી દરેક માતા-પિતાએ તેનો કેવી રીતે ઉછેર કરવો તેની મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ અભિગમ સાથેની માહિતી ઈલાક્ષી પટેલ લિખિત પુસ્તક ‘બાલઉછેરની ચાવી’માં સંપૂર્ણ રીતે આલેખાઈ છે. મોબાઇલ-કમ્પ્યુટરમાં ઓતપ્રોત રહેતાં બાળકોના ઉછેરમાં શું સાવચેતી રાખવી તેની સરળ-સ્પષ્ટ રજૂઆત આ પુસ્તકમાં થઇ છે. કોરોનાકાળ દરમિયાન હોમ-સ્કુલિંગ, ઓનલાઇન લર્નિંગ અને બાળકોની મનોદશાનું વિશ્લેષણ કરાયું છે. સામાજીક-જ્ઞાતિ સમુદાયએ આ પુસ્તક ખરીદી તેમના સભ્યોને વહેંચવા, દરેક શાળાઓ સ્ટુડન્ટ્સ એવેરનેસ પ્રોગ્રામમાં અચુક સામેલ કરવું જોઇએ. પ્રિયજનોને સારા પ્રસંગોએ ભેટ આપો. ખરીદી વાંચો- વંચાવો. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ. https://bit.ly/395tl6M #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever Ilaxi Patel Author Ilaxi Patel Guardian of Angels by Ilaxi Patel Kidsfreesouls
Jan 21, 2021
માનવ પોતાના જીવનને કઈ ઉંચાઈ સુધી લઈ જઈ શકે, તેના મૂલ્યો, આધ્યાત્મિક વિકાસ અને નૈતિક ઉન્નતિની સજાગતા માટે યોગીઓનું સાંનિધ્ય પામવું જરૂરી છે. મકરન્દ દવે લિખિત ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ આજના સમયમાં ઉત્કૃષ્ટ આધ્યાત્મિક વાંચનનો પર્યાય બની રહ્યું છે. માનવીના જીવનની ક્ષણભંગુરતાની વચ્ચે યોગી હરનાથ પાસેથી તેની મહિમાવંતું અમૃતગાન સાંભળવા મળે છે. યોગીજનોની સિદ્ધિઓ વિજ્ઞાનના ઝળહળાટ વચ્ચે પણ આપણા સનાતન આધ્યાત્મિક સત્યના શીતળ કિરણો માનવજાત માટે સાત્વિક ઊર્જા બની રહેશે. આવી અનુભૂતિ અને સંવાદ-સાધના માટે ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ પુસ્તકને ખરીદી વાંચો અને વંચાવો. માંગલિક યજ્ઞ-કાર્યોમાં સ્વજનોને પરિવારજનોમાં વહેંચો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ. https://bit.ly/2LKa3Ly #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 20, 2021
ગુરુ ગોવિંદ સિંહનો એક જ ઉપદેશ હતો કે ભગવાન સુધી પહોંચવા પ્રેમ જ એક માધ્યમ છે. આવો, તેમના ઉપદેશને અનુસરી તેમની જન્મજયંતીને સાર્થક કરીએ. ગુરુ ગોવિંદ સિંહ જયંતીની શુભકામનાઓ #gurugobindsinghji #gurupurab #gurupurab2021 #waheguruji #gurugobindsinghjayanti #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 20, 2021
આપના વ્યવસાયક્ષેત્રે શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે ‘સુવર્ણકલા’એ અપનાવેલો 'READ-Venture' અભિગમ આવકારદાયક બની રહેશે. ‘સુવર્ણકલા’ને ખૂબ ખૂબ અભિનંદન. ‘સુવર્ણકલા’ સ્ટાફ માટે અવકાશની પળોમાં જીવનોપયોગી અને જીવન-ઘડતર કરતા પુસ્તકોને ઉપલબ્ધ કરાવી સાહિત્ય સાથે વિશ્વાસનો સેતુ બનાવ્યો, સુવર્ણની કલાની પરંપરાને જીવંત બનાવી, પ્રતિક્ષણે જીવનપાઠની ચોક્સાઇ સાથે ઉત્તમ પુસ્તક-પ્રેમ સમાજ માટે ઊભો કર્યો તે ખરેખર ઉદાહરણીય બની રહેશે. આપની આ પહેલ સમાજ અને વ્યવસાયીકો માટે દિશાસૂચક બની રહેશે. #Thankyou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 19, 2021
sm2p0