એ શાપિત દ્વાર પાછળ છુપાયેલું રહસ્ય જાણવા માટે વર્ષ ૨૦૧૧માં નિવૃત્ત IPS ટી.પી.સુંદરરાજન દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી, પરંતુ ફક્ત ત્રણ દિવસની અંદર આકસ્મિક સંજોગોમાં એમનું મૃત્યુ નીપજ્યું. કારણ બહાર આવ્યું... હાર્ટ-અટેક! ગણતરીના દિવસોમાં અન્ય એક પિટિશનરની માતાનું પણ મૃત્યુ નીપજ્યું. આ ઘટના પછી ત્રાવણકોર રાજપરિવારના સભ્યોએ ભારતના પ્રબુદ્ધ વિદ્વાનો અને મહાયોગીઓ સાથે ‘દેવપ્રશ્નમ્’નું આયોજન કર્યુ, જેમાં રહસ્યનો ઘટસ્ફોટ થયો કે જે વ્યક્તિ ‘વૉલ્ટ-બી’ ખોલવાનો પ્રયત્ન કરશે, એનું અકાળે અવસાન થશે! પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ રહસ્યમય દ્વારની પાછળ આખરે એવું તે શું છે, જે સ્વયં મહાવિષ્ણુ દ્વારા આરક્ષિત છે? શા માટે દેવસત્તા એવું નથી ઈચ્છતી કે એ દ્વાર ઉઘડે? શ્રી અનંતપદ્મનાભસ્વામીના ‘વૉલ્ટ બી’ના દ્વાર ઉઘડશે... ૧૪મી ડિસેમ્બરે! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

એ શાપિત દ્વાર પાછળ છુપાયેલું રહસ્ય જાણવા માટે વર્ષ ૨૦૧૧માં નિવૃત્ત IPS ટી.પી.સુંદરરાજન દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી, પરંતુ ફક્ત ત્રણ દિવસની અંદર આકસ્મિક સંજોગોમાં એમનું મૃત્યુ નીપજ્યું. કારણ બહાર આવ્યું... હાર્ટ-અટેક!

ગણતરીના દિવસોમાં અન્ય એક પિટિશનરની માતાનું પણ મૃત્યુ નીપજ્યું. આ ઘટના પછી ત્રાવણકોર રાજપરિવારના સભ્યોએ ભારતના પ્રબુદ્ધ વિદ્વાનો અને મહાયોગીઓ સાથે ‘દેવપ્રશ્નમ્’નું આયોજન કર્યુ, જેમાં રહસ્યનો ઘટસ્ફોટ થયો કે જે વ્યક્તિ ‘વૉલ્ટ-બી’ ખોલવાનો પ્રયત્ન કરશે, એનું અકાળે અવસાન થશે!

પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ રહસ્યમય દ્વારની પાછળ આખરે એવું તે શું છે, જે સ્વયં મહાવિષ્ણુ દ્વારા આરક્ષિત છે? શા માટે દેવસત્તા એવું નથી ઈચ્છતી કે એ દ્વાર ઉઘડે?

શ્રી અનંતપદ્મનાભસ્વામીના ‘વૉલ્ટ બી’ના દ્વાર ઉઘડશે... ૧૪મી ડિસેમ્બરે!

‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.

9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)

Written by: Parakh Bhatt & Raj Javiya

Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)

Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)

In Association with: Sanj Samachar Media (Karann P. Shah)

Sponsored by: Hari Om Packaging (Surat)

Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj)

Cover-Text: Mauli Buch Munshi

#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એ શાપિત દ્વાર પાછળ છુપાયેલું રહસ્ય જાણવા માટે વર્ષ ૨૦૧૧માં નિવૃત્ત IPS ટી.પી.સુંદરરાજન દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી, પરંતુ ફક્ત ત્રણ દિવસની અંદર આકસ્મિક સંજોગોમાં એમનું મૃત્યુ નીપજ્યું. કારણ બહાર આવ્યું... હાર્ટ-અટેક! ગણતરીના દિવસોમાં અન્ય એક પિટિશનરની માતાનું પણ મૃત્યુ નીપજ્યું. આ ઘટના પછી ત્રાવણકોર રાજપરિવારના સભ્યોએ ભારતના પ્રબુદ્ધ વિદ્વાનો અને મહાયોગીઓ સાથે ‘દેવપ્રશ્નમ્’નું આયોજન કર્યુ, જેમાં રહસ્યનો ઘટસ્ફોટ થયો કે જે વ્યક્તિ ‘વૉલ્ટ-બી’ ખોલવાનો પ્રયત્ન કરશે, એનું અકાળે અવસાન થશે! પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ રહસ્યમય દ્વારની પાછળ આખરે એવું તે શું છે, જે સ્વયં મહાવિષ્ણુ દ્વારા આરક્ષિત છે? શા માટે દેવસત્તા એવું નથી ઈચ્છતી કે એ દ્વાર ઉઘડે? શ્રી અનંતપદ્મનાભસ્વામીના ‘વૉલ્ટ બી’ના દ્વાર ઉઘડશે... ૧૪મી ડિસેમ્બરે! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Let's Connect

sm2p0