
#Day6 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi
For order this book call on - +91 98250 32340
કંજૂસ પૃરુષ પોણો પુરુષ છે,એનામાં પુરુષત્વની કમી છે.પ્રેમ ની સાથે સાથે પૈસા ફેંકનાર માણસ સાથે જ જીવી શકાય.બબ્બે ચાર ચાર રૂપિયા માટે દાવપેચ લડાવનારા પુરુષો,હસવામાં,બોલવામાં,ખાવાપીવામાં,જીવવામાં દાવપેચ જ લડાવતા રહે છે.થકવી નાખે છે.શોખ અને ખાનદાનીને ગરીબી સાથે સંબંધ હોતો નથી.નસૌકીન માણસ દિગંબર સાધુ ની જેમ હથેળીમાં પાણી પી લે છે,શોકીન માણસ ટેબલ પર આખી હથેળી ભરાઈ જાય એવા બ્રાન્ડીના ચંદ્રાકાર કાચના ગ્લાસમાં બરફના ટુકડા હલાવતો હલાવતો પાણી પણ ચુસ્કીઓમાં પીએ છે.ગોરું ચામડું પુરુષત્વ નો ભાગ નથી.
- ચંદ્રકાંત બક્ષી
#Day6 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi For order this book call on - +91 98250 32340 કંજૂસ પૃરુષ પોણો પુરુષ છે,એનામાં પુરુષત્વની કમી છે.પ્રેમ ની સાથે સાથે પૈસા ફેંકનાર માણસ સાથે જ જીવી શકાય.બબ્બે ચાર ચાર રૂપિયા માટે દાવપેચ લડાવનારા પુરુષો,હસવામાં,બોલવામાં,ખાવાપીવામાં,જીવવામાં દાવપેચ જ લડાવતા રહે છે.થકવી નાખે છે.શોખ અને ખાનદાનીને ગરીબી સાથે સંબંધ હોતો નથી.નસૌકીન માણસ દિગંબર સાધુ ની જેમ હથેળીમાં પાણી પી લે છે,શોકીન માણસ ટેબલ પર આખી હથેળી ભરાઈ જાય એવા બ્રાન્ડીના ચંદ્રાકાર કાચના ગ્લાસમાં બરફના ટુકડા હલાવતો હલાવતો પાણી પણ ચુસ્કીઓમાં પીએ છે.ગોરું ચામડું પુરુષત્વ નો ભાગ નથી. - ચંદ્રકાંત બક્ષી
Jul 19, 2014