
“દેવાધિદેવના વૈજ્ઞાનિક પરિમાણ પર કશુંક નક્કર કામ થાય એવી ઈચ્છા ‘મૃત્યુંજય’ લખ્યા બાદ મારા મનમાં જન્મી હતી. તદ્દન નૉન-ફિક્શન! વાસ્તવિક સંશોધનો અને ડેટા પર આધારિત હોય એવું કશુંક!
સ્વિત્ઝરલેન્ડના જિનિવામાં સ્થિત વિશ્વના સૌથી મોટા ફિઝિક્સ રીસર્ચ સેન્ટર્સમાંના એક એવા – CERN – ના પ્રવેશદ્વાર પર મૂર્તિમાન નટરાજ એ વાસ્તવિકતા ઉજાગર કરે છે કે, સમસ્ત જગત શિવને હવે ‘વૈજ્ઞાનિક ઈશ્વર’ તરીકે સ્વીકારી રહ્યું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનથી શરૂ કરીને નિકોલા ટેસ્લા, સર જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજન્ સહિત ઈતિહાસમાં થઈ ગયેલાં તમામ મહાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જ્યાં વિજ્ઞાનની સરહદનો અંત થાય છે ત્યાંથી અધ્યાત્મક્ષેત્રનો આરંભ થાય છે.
મહત્વની વાત એ છે કે ‘આનંદતાંડવ’ સાથે અનેક રસપ્રદ ઘટનાઓ અને કિસ્સા સંકળાયેલા છે. તદુપરાંત, આ પુસ્તકની સાથે સાવ નવીનક્કોર શ્રેણી શરૂ થવા જઈ રહી છે જેમાં સાયન્સ અને દૈવત્વનો સંગમ રહેલો છે!
પુસ્તકના કવર-પેજ, શ્રેણીનું નામ અને પ્રિ-બૂકિંગ સહિતની તમામ વિગતો પણ આવતીકાલથી ઉજાગર કરીશું.
પુસ્તકનું નામ ‘આનંદતાંડવ’ જ કેમ, એ અંગે આપના તર્ક-વિતર્ક આવકાર્ય છે!”
- @i_am_parakh
Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ )
Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah)
#announcement #new #book #religion #spirituality #science #mystery #history #series #genre #shiva #gujarati #readers #nonfiction
“દેવાધિદેવના વૈજ્ઞાનિક પરિમાણ પર કશુંક નક્કર કામ થાય એવી ઈચ્છા ‘મૃત્યુંજય’ લખ્યા બાદ મારા મનમાં જન્મી હતી. તદ્દન નૉન-ફિક્શન! વાસ્તવિક સંશોધનો અને ડેટા પર આધારિત હોય એવું કશુંક! સ્વિત્ઝરલેન્ડના જિનિવામાં સ્થિત વિશ્વના સૌથી મોટા ફિઝિક્સ રીસર્ચ સેન્ટર્સમાંના એક એવા – CERN – ના પ્રવેશદ્વાર પર મૂર્તિમાન નટરાજ એ વાસ્તવિકતા ઉજાગર કરે છે કે, સમસ્ત જગત શિવને હવે ‘વૈજ્ઞાનિક ઈશ્વર’ તરીકે સ્વીકારી રહ્યું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનથી શરૂ કરીને નિકોલા ટેસ્લા, સર જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજન્ સહિત ઈતિહાસમાં થઈ ગયેલાં તમામ મહાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જ્યાં વિજ્ઞાનની સરહદનો અંત થાય છે ત્યાંથી અધ્યાત્મક્ષેત્રનો આરંભ થાય છે. મહત્વની વાત એ છે કે ‘આનંદતાંડવ’ સાથે અનેક રસપ્રદ ઘટનાઓ અને કિસ્સા સંકળાયેલા છે. તદુપરાંત, આ પુસ્તકની સાથે સાવ નવીનક્કોર શ્રેણી શરૂ થવા જઈ રહી છે જેમાં સાયન્સ અને દૈવત્વનો સંગમ રહેલો છે! પુસ્તકના કવર-પેજ, શ્રેણીનું નામ અને પ્રિ-બૂકિંગ સહિતની તમામ વિગતો પણ આવતીકાલથી ઉજાગર કરીશું. પુસ્તકનું નામ ‘આનંદતાંડવ’ જ કેમ, એ અંગે આપના તર્ક-વિતર્ક આવકાર્ય છે!” - @i_am_parakh Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) #announcement #new #book #religion #spirituality #science #mystery #history #series #genre #shiva #gujarati #readers #nonfiction