Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટનો ભારતના નંબર-1 ‘Tri-Host’ પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર @realhit @realhittalks સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા છે. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. RealHit પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theshubhamgandhi #realhit #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

Read More

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટની ભારતના નંબર-1 પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર રણવીર અલાહબાદિયા સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા સાથે અમે આ એપિસોડની લિંક BIO માં મૂકી રહ્યા છીએ. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. ‘ધ રણવીર શૉ’ પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theranveershowpodcast @beerbiceps @ranveerallahbadia #TheRanveerShow #TRS #RanveerAllahbadia #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #beerbiceps #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

સચ્ચાઈ અને કરૂણાના માર્ગ પર ચાલવા અને સહિષ્ણુતાની ઊંડી શિક્ષાઓ આપતા ભગવાન બુદ્ધની જન્મ જયંતિ નિમિત્તે શુભેચ્છા #BuddhaPurnima #BuddhaPurnima2023 #BuddhaJayanti #Buddhism #Enlightenment #Spirituality #Peace #Compassion #BuddhaTeachings #NavbharatSahityaMandir #ShopOnline #Books

ભગવાન મહાવીર તમારા જીવનને શાશ્વત આનંદ અને ખુશીઓ સાથે આશીર્વાદ આપે તેવી શુભેચ્છા #MahavirJayanti #MahavirJanmaKalyanak #JaiJinendra #BhagwanMahavir #MahavirSwami #Jainism #Ahimsa #Tirthankara #JainCommunity #Spirituality #PeacefulLiving #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading

વાચકમિત્રો સાથે વર્ચ્યુઅલ-મીટ! ♥️ “મેસેન્જર, વૉટ્સએપ, ઈ-મેઇલ અને ઇન્સ્ટા-DM માં આવતાં ઘણાં પ્રશ્નોના હું નિયમિતપણે જવાબ નથી આપી શકતો, એ મારી નબળાઈ છે. તો આજે રાતે ૧૦ વાગ્યે મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ @i_am_parakh પર આપણે મળીએ. વાચકમિત્રોને મારા લાઇવમાં કનેક્ટ કરી, વન-ટુ-વન એમની સાથે વાતચીત કરીશું. મહા-અસુર શ્રેણી, નમઃ શ્રેણી, સાયન્ટિફિક ધર્મ શ્રેણી અને ડિયર અગ્રજા સંબંધિત પ્રશ્નો, ધર્મ-અધ્યાત્મ અને તંત્રશાસ્ત્ર સહિતના વિષયો પર નિરાંતે વાત કરીશું.” - પરખ ભટ્ટ Managed by: @fds_fortune_designing_studio #insta #live #books #readers #gujarat #literature #science #spirituality #sanatan #dharma #mystery #history #contemporary #emotions #human #mythology #ask #questions

“અઘોરાધિપતિ આદિરુદ્રના ચરણોમાં સમર્પિત આનંદતાંડવ... ♥️ સાચું કહું? બહુ વિચાર કર્યો કે મારી લેખનકારકિર્દીની આ ત્રીજી અને સાવ નવી શ્રેણીના સર્વપ્રથમ પુસ્તકનું શીર્ષક શું રાખીશ! પરંતુ દર વખતે થાય છે, એવી રીતે મારા ઈષ્ટદેવ આદિરુદ્ર મહાદેવ કંઈક જૂદું નક્કી કરીને બેઠાં હતાં. એમણે મને કાશી બોલાવ્યો... પોતાની નગરીમાં! મારી આંખોમાં આંખ નાંખીને મારા મસ્તક પર પોતાનો વ્હાલસોયો હાથ ફેરવતાં કહ્યું કે ‘હું વિશ્વેશ્વર, અનંતાનંત બ્રહ્માંડોનો સ્વામી, અઘોરાધિપતિ... સૃષ્ટિની સર્જનવેળાએ કરેલાં આનંદરૂપી તાંડવ અર્થાત્ આનંદતાંડવ થકી તારા આ નવા શબ્દવિશ્વના આવિર્ભાવ માટે આશિષ પાઠવું છું.’ વારાણસી પહોંચ્યાના બીજા દિવસે વિશ્વનાથ મહાદેવના પ્રાંગણમાં જગતના નાથે મને શબ્દસૃષ્ટિના નવસર્જન સમી ‘નમઃ શ્રેણી’ના પ્રથમ પુસ્તકના શીર્ષકની પ્રેરણા આપી. એ જ સાંજે, @hi.manshu7224 ભાઈને ફોન કરીને મારો વિચાર એમની સામે રજૂ કર્યો. હરહંમેશની જેમ પોતાના ભાઈની પ્રેમભરી જિદ્દને સહર્ષ માન આપીને તાબડતોબ તેમણે ‘નમઃ આનંદતાંડવ’ની પ્રાથમિક ડિઝાઈન બનાવીને મને મોકલી આપી. ત્રીજા દિવસે સવારે સાડા ત્રણ વાગ્યે બાબા વિશ્વનાથની મંગલા-આરતીમાં સંપૂર્ણ સમર્પણભાવ સાથે એમના ચરણોમાં શીર્ષકની પ્રિન્ટ મૂકી. જેવી રીતે સદાશિવના લિંગસ્વરૂપને આધાર આપવા માટે, સ્થિરતા પ્રદાન કરવા માટે બ્રહ્માંડયોનિ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે આદિ પરાશક્તિના સિદ્ધ બીજમંત્રોને ‘આનંદતાંડવ’ના મુખપૃષ્ઠની આધારશિલા બનાવવામાં આવ્યા, જેના ઉપર સ્થાપિત થયા... આદિરુદ્ર! જગતજનની લલિતામ્બિકા જે પ્રકારે સૃષ્ટિના પ્રાગટ્ય પાછળની કારકઊર્જા છે, એ પ્રકારે ‘નમઃ શ્રેણી’ના કુલ ૧૧ પુસ્તકોમાંના સર્વપ્રથમ પુસ્તક – આનંદતાંડવ – ના મૂળમાં પણ દેવીશક્તિ જ વિદ્યમાન હોવી જોઈએ, એવો મારો કૉન્સેપ્ટ હતો. શિવ અને શક્તિના ઐક્યને કેન્વાસ પર ઉતારવા માટે ‘લલિતાસહસ્રનામ’, ‘સિદ્ધ કુંજિકાસ્તોત્ર’ અને ‘શ્રી દેવી કવચ’માંથી શાક્ત બીજાક્ષરોની પસંદગી કરવામાં આવી. સદાશિવ સાથેનો સંબંધ કેટલો ગૂઢ અને ગાઢ હોઈ શકે, એની અનુભૂતિ મને એ દિવસે થઈ. ‘મૃત્યુંજય’ને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા હતાં અને ‘આનંદતાંડવ’ને વિશ્વેશ્વર બાબાના! કાશીના કોટવાળ કાળભૈરવના દિવ્ય-વિગ્રહ સમક્ષ એના પર મહોર લાગી.” - પરખ ભટ્ટ ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. Link is given in BIO. #shiva #varanasi #gujarati #book #science #spirituality #history #kashi #readers #nonfiction #sanatandharma🚩🙏

“દેવાધિદેવના વૈજ્ઞાનિક પરિમાણ પર કશુંક નક્કર કામ થાય એવી ઈચ્છા ‘મૃત્યુંજય’ લખ્યા બાદ મારા મનમાં જન્મી હતી. તદ્દન નૉન-ફિક્શન! વાસ્તવિક સંશોધનો અને ડેટા પર આધારિત હોય એવું કશુંક! સ્વિત્ઝરલેન્ડના જિનિવામાં સ્થિત વિશ્વના સૌથી મોટા ફિઝિક્સ રીસર્ચ સેન્ટર્સમાંના એક એવા – CERN – ના પ્રવેશદ્વાર પર મૂર્તિમાન નટરાજ એ વાસ્તવિકતા ઉજાગર કરે છે કે, સમસ્ત જગત શિવને હવે ‘વૈજ્ઞાનિક ઈશ્વર’ તરીકે સ્વીકારી રહ્યું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનથી શરૂ કરીને નિકોલા ટેસ્લા, સર જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજન્ સહિત ઈતિહાસમાં થઈ ગયેલાં તમામ મહાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જ્યાં વિજ્ઞાનની સરહદનો અંત થાય છે ત્યાંથી અધ્યાત્મક્ષેત્રનો આરંભ થાય છે. મહત્વની વાત એ છે કે ‘આનંદતાંડવ’ સાથે અનેક રસપ્રદ ઘટનાઓ અને કિસ્સા સંકળાયેલા છે. તદુપરાંત, આ પુસ્તકની સાથે સાવ નવીનક્કોર શ્રેણી શરૂ થવા જઈ રહી છે જેમાં સાયન્સ અને દૈવત્વનો સંગમ રહેલો છે! પુસ્તકના કવર-પેજ, શ્રેણીનું નામ અને પ્રિ-બૂકિંગ સહિતની તમામ વિગતો પણ આવતીકાલથી ઉજાગર કરીશું. પુસ્તકનું નામ ‘આનંદતાંડવ’ જ કેમ, એ અંગે આપના તર્ક-વિતર્ક આવકાર્ય છે!” - @i_am_parakh Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) #announcement #new #book #religion #spirituality #science #mystery #history #series #genre #shiva #gujarati #readers #nonfiction

લોકમંડળી, લોકઅખાડા સાથે યાત્રામાં યૌવન ભક્તિભાવ સહુ હૈયે રાખે ને કરે ઈશ્વરને નમન #RathYatra2019 #RathYatra #LordJagannath #FestivalOfChariots #Spirituality #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers