
“... અને, ત્યાંની મૂળ પૌરાણિક કથા જાણ્યા પછી નક્કી થઈ ગયું કે ‘નાગપાશ’નો ક્લાયમેક્સ એટલે કે છેલ્લાં પ્રકરણની પૃષ્ઠભૂમિ આ સ્થાન જ હોઈ શકે! એક એવી જગ્યા, જે ભારતના સદીઓ જૂના પ્રભાવશાળી, રહસ્યમય તેમજ અમોઘ તંત્રપ્રયોગની રૂપક ગણાય છે!
આજે આપ સૌ વાચકમિત્રો માટે આ પ્રશ્ન: શું તમે સ્થળના એક્સટિરિયર પરથી જણાવી શકો કે તે કયું મંદિર હોઈ શકે?
એક નાનકડી હિન્ટ: તેનો સીધો સંબંધ દેવાધિદેવ મહાદેવ સાથે છે... જેના સંરક્ષક સ્વયં મહાવિષ્ણુના અંશાવતાર પરશુરામ છે!
કમેન્ટ સેક્શનમાં આપના ઉત્તરની રાહ રહેશે... “
- પરખ ભટ્ટ અને રાજ જાવિયા
‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)
Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)
In Association with: Sanj Samachar Media (Karann P. Shah)
Sponsored by: Hari Om Packaging (Surat)
Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj)
Cover-Text: Mauli Buch Munshi
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
“... અને, ત્યાંની મૂળ પૌરાણિક કથા જાણ્યા પછી નક્કી થઈ ગયું કે ‘નાગપાશ’નો ક્લાયમેક્સ એટલે કે છેલ્લાં પ્રકરણની પૃષ્ઠભૂમિ આ સ્થાન જ હોઈ શકે! એક એવી જગ્યા, જે ભારતના સદીઓ જૂના પ્રભાવશાળી, રહસ્યમય તેમજ અમોઘ તંત્રપ્રયોગની રૂપક ગણાય છે! આજે આપ સૌ વાચકમિત્રો માટે આ પ્રશ્ન: શું તમે સ્થળના એક્સટિરિયર પરથી જણાવી શકો કે તે કયું મંદિર હોઈ શકે? એક નાનકડી હિન્ટ: તેનો સીધો સંબંધ દેવાધિદેવ મહાદેવ સાથે છે... જેના સંરક્ષક સ્વયં મહાવિષ્ણુના અંશાવતાર પરશુરામ છે! કમેન્ટ સેક્શનમાં આપના ઉત્તરની રાહ રહેશે... “ - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash