Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટનો ભારતના નંબર-1 ‘Tri-Host’ પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર @realhit @realhittalks સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા છે. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. RealHit પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theshubhamgandhi #realhit #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

Read More

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટની ભારતના નંબર-1 પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર રણવીર અલાહબાદિયા સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા સાથે અમે આ એપિસોડની લિંક BIO માં મૂકી રહ્યા છીએ. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. ‘ધ રણવીર શૉ’ પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theranveershowpodcast @beerbiceps @ranveerallahbadia #TheRanveerShow #TRS #RanveerAllahbadia #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #beerbiceps #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

નશાખોરીને ધર્મ, અધ્યાત્મ અને દેવી-દેવતા સાથે જોડીને પોતાની કુટેવને ઉચિત ઠેરવવાનો પ્રયાસ કરતાં લોકો માટે આ સમજવું જરૂરી છે. રામકૃષ્ણ પરમહંસ હોય કે પછી વામાખેપા, ગુરુ મત્સ્યેન્દ્રનાથ હોય કે પછી ભગવાન દત્તાત્રેય… પોતાની સાધનાના બળે તેઓ પરમ ચૈતન્ય સાથે એકાકાર થઈ એવી અવસ્થામાં પહોંચ્યા, જ્યાં સંસારના તમામ કૈફ ઝાંખા પડે અને ભક્તિનો મદ જ સર્વોચ્ચ જણાય. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

જે ભયને દૂર કરે, એ ભૈરવ. ગોંડલ નજીક ઘોઘાવદર પાસે સ્ટેટ વખતનું જૂનું કાળભૈરવનું મંદિર. કિશોરાવસ્થામાં પહેલી વખત મુલાકાત લીધી, એ સમયથી મને આકર્ષિત કરતું રહ્યું છે. પરિસરમાં પગ મૂકો એટલે સ્મશાનવત્ સન્નાટો વ્યાપ્ત હોવા છતાં ભય ન પેદા થાય. શાંતિ અનુભવાય. એ રાતે થયેલી અનુભૂતિને આટલા વર્ષો બાદ ‘અઘોરેશ્વર’માં શબ્દદેહ આપી શકાયો છે. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine #bhairav #kaal #mahakaal

જે ભયને દૂર કરે, એ ભૈરવ. ગોંડલ નજીક ઘોઘાવદર પાસે સ્ટેટ વખતનું જૂનું કાળભૈરવનું મંદિર. કિશોરાવસ્થામાં પહેલી વખત મુલાકાત લીધી, એ સમયથી મને આકર્ષિત કરતું રહ્યું છે. પરિસરમાં પગ મૂકો એટલે સ્મશાનવત્ સન્નાટો વ્યાપ્ત હોવા છતાં ભય ન પેદા થાય. શાંતિ અનુભવાય. એ રાતે થયેલી અનુભૂતિને આટલા વર્ષો બાદ ‘અઘોરેશ્વર’માં શબ્દદેહ આપી શકાયો છે. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine #bhairav #kaal #mahakaal

જે ભયને દૂર કરે, એ ભૈરવ. ગોંડલ નજીક ઘોઘાવદર પાસે સ્ટેટ વખતનું જૂનું કાળભૈરવનું મંદિર. કિશોરાવસ્થામાં પહેલી વખત મુલાકાત લીધી, એ સમયથી મને આકર્ષિત કરતું રહ્યું છે. પરિસરમાં પગ મૂકો એટલે સ્મશાનવત્ સન્નાટો વ્યાપ્ત હોવા છતાં ભય ન પેદા થાય. શાંતિ અનુભવાય. એ રાતે થયેલી અનુભૂતિને આટલા વર્ષો બાદ ‘અઘોરેશ્વર’માં શબ્દદેહ આપી શકાયો છે. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine #bhairav #kaal #mahakaal

Read More

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

Read More

મંદિરોમાં પગ મૂકતાંવેંત હ્રદય ભરાઈ આવવું, આંખમાંથી અનાયાસે જ અશ્રુધારા શરૂ થઈ જવી, સમગ્ર દેહમાંથી ઝણઝણાટી પસાર થઈ જવી અને મસ્તકના આપોઆપ ઝૂકી જવાની ઘટના એ ગર્ભગૃહમાં બિરાજમાન દૈવી સ્વરૂપની તીવ્ર ઊર્જાનાં સંસર્ગમાં આવ્યાનો પુરાવો છે. આપની સાથે આ પ્રકારની ઘટના ક્યારેય બની છે? ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

યંત્ર-મંત્ર અને તંત્ર શબ્દના ‘ત્ર’ વર્ણનું મૂળ ‘તારવું’ છે. દક્ષિણ ભારતના એક સિદ્ધ ઉપાસક સ્વામી કરૂણામય આ ત્રણેય શબ્દોની અદ્ભુત વ્યાખ્યા કરતા કહે છે કે, જે ‘યમ્’ અર્થાત્ મૃત્યુ અને સમયની પેલે પાર લઈ જઈ શકે, એ ‘યંત્ર’! એવી જ રીતે, જે મન અને તનના વિકારોમાંથી આત્માને તારીને લઈ જઈ શકે એને આપણે અનુક્રમે ‘મંત્ર’ અને ‘તંત્ર’ તરીકે ઓળખીએ છીએ. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

‘અઘોરેશ્વર’ (નમઃ શ્રેણીનાં દ્વિતીય પુસ્તક)ની વિઝ્યુલ-ઝલક! ♥️ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. ઓર્ડર માટેની લિંક BIO માં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વોટ્સએપ કરવાથી ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghora #tantra #cremation #smashaan #aghoreshwar #babakinaram #baba #kinaram #guru #book #gujarati #namah #series #literature #occult #secrets

આજથી ચાર વર્ષ પહેલાં ૨૦૧૯ની સાલમાં પહેલીવહેલી વખત જ્યારે મેં શ્રીપદ્મનાભસ્વામી મંદિર વિશે લેખ લખ્યો ત્યારથી જ મગજમાં એના રહસ્યમય ‘વૉલ્ટ બી’ની વાત ઘર કરી ગઈ હતી. એક એવું ભોંયરું, જેને અઢારમી સદીના મધ્યભાગમાં ત્રાવણકોર રાજા માર્તંડ વર્મા દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ દ્વારની પાછળ કેવું ગૂઢ રહસ્ય છુપાવવામાં આવ્યું હોય શકે, એ અંગે હું સતત વિચાર કરતો. બરાબર એ જ સમયે, ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગની આખી સ્ટોરી-લાઇન બની રહી હતી. મેં ત્યારે જ રાજને કહ્યું હતું કે ‘મૃત્યુંજય’માં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના રહસ્ય અંગે રીસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખ્યા બાદ બીજો ભાગ તો શ્રીપદ્મનાભસ્વામી મંદિર પર જ લખવો રહ્યો! ‘સિન્ક્રૉનિસિટી કી’ નામનું એક અદ્ભુત પુસ્તક એ સમયગાળા દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું, જેમાં આ મંદિર વિશે એક જર્નલિસ્ટ દ્વારા વિસ્તૃત વાત કરવામાં આવી છે. કેટલીક માન્યતાઓ મુજબ, ‘વૉલ્ટ બી’માં જે કંઈ પણ છે, એની રક્ષા સેંકડો નાગ કરી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ એ દ્વારને સિદ્ધ ગરૂડમંત્ર વગર ખોલવાની કોશિશ કરશે, એ મૃત્યુ પામશે એવો શાપ તેની સાથે જોડાયેલો છે. જો તમે એવું માનતા હો કે ‘મૃત્યુંજય’માં વિવાનના જીવનના તમામ પાસા ખૂલી ચૂક્યા છે, તો એવું બિલ્કુલ નથી. ‘મૃત્યુંજય’ આ પાંચ ભાગની વિશાળ શ્રેણીનું ટ્રેલરમાત્ર પુસ્તક હતું! ‘નાગપાશ’થી વાસ્તવિક ફિલ્મ ચાલુ થઈ રહી છે, જે ઘણી વધારે ડરામણી, રહસ્યમય, રોમાંચક અને રસપ્રદ છે; જેની એક નાનકડી ઝલક અહીં વીડિયો-ટ્રેલર સ્વરૂપે પ્રસ્તુત છે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Vault of Vishnu by Ashwin Sanghi Visuals: Occult Chambers by BornMonkie #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash