યંત્ર-મંત્ર અને તંત્ર શબ્દના ‘ત્ર’ વર્ણનું મૂળ ‘તારવું’ છે. દક્ષિણ ભારતના એક સિદ્ધ ઉપાસક સ્વામી કરૂણામય આ ત્રણેય શબ્દોની અદ્ભુત વ્યાખ્યા કરતા કહે છે કે, જે ‘યમ્’ અર્થાત્ મૃત્યુ અને સમયની પેલે પાર લઈ જઈ શકે, એ ‘યંત્ર’! એવી જ રીતે, જે મન અને તનના વિકારોમાંથી આત્માને તારીને લઈ જઈ શકે એને આપણે અનુક્રમે ‘મંત્ર’ અને ‘તંત્ર’ તરીકે ઓળખીએ છીએ. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

યંત્ર-મંત્ર અને તંત્ર શબ્દના ‘ત્ર’ વર્ણનું મૂળ ‘તારવું’ છે. દક્ષિણ ભારતના એક સિદ્ધ ઉપાસક સ્વામી કરૂણામય આ ત્રણેય શબ્દોની અદ્ભુત વ્યાખ્યા કરતા કહે છે કે, જે ‘યમ્’ અર્થાત્ મૃત્યુ અને સમયની પેલે પાર લઈ જઈ શકે, એ ‘યંત્ર’! એવી જ રીતે, જે મન અને તનના વિકારોમાંથી આત્માને તારીને લઈ જઈ શકે એને આપણે અનુક્રમે ‘મંત્ર’ અને ‘તંત્ર’ તરીકે ઓળખીએ છીએ.

‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

#aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

યંત્ર-મંત્ર અને તંત્ર શબ્દના ‘ત્ર’ વર્ણનું મૂળ ‘તારવું’ છે. દક્ષિણ ભારતના એક સિદ્ધ ઉપાસક સ્વામી કરૂણામય આ ત્રણેય શબ્દોની અદ્ભુત વ્યાખ્યા કરતા કહે છે કે, જે ‘યમ્’ અર્થાત્ મૃત્યુ અને સમયની પેલે પાર લઈ જઈ શકે, એ ‘યંત્ર’! એવી જ રીતે, જે મન અને તનના વિકારોમાંથી આત્માને તારીને લઈ જઈ શકે એને આપણે અનુક્રમે ‘મંત્ર’ અને ‘તંત્ર’ તરીકે ઓળખીએ છીએ. ‘અઘોરેશ્વર’ ઑનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #aghor #aghoreshwar #baba #kinaram #tantra #occult #hindu #sanatan #dharma #religion #mantra #yantra #bhairav #kali #shiva #shakti #divine

Let's Connect

sm2p0