Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

આપણી આવનારી પેઢીનું ભવિષ્ય એ આપણે પૃથ્વીનું કઈ રીતે જતાં કરીએ છે તેના પર નિર્ભર છે #WorldEarthDay2023 #EarthDay2023 #ProtectOurPlanet #SustainableLiving #EcoFriendly #SaveOurEarth #GoGreen #PreserveOurPlanet #HealthyPlanet #SaveTheEarth #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading

Read More

लफ्ज़ो से जो था परे... खालीपन को जो भरे! ♥️ BIOમાં આપેલી લિંક પરથી ૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતું પરખ ભટ્ટ લિખિત પુસ્તક ‘Dear અગ્રજા’ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકાશે. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર પણ બૂકિંગ કરાવી શકાશે. Link is given in BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection

‘DEAR અગ્રજા’ આપ સૌ સુધી પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે... આશા છે, તમે એને વધાવી લેશો! જો હજુ પણ રક્ષાબંધનના તહેવારમાં આપવાલાયક ભેટ અંગે દુવિધામાં હો તો આ પુસ્તક એનો ઉત્તમ વિકલ્પ બની શકે એમ છે.. ♥️ આ રહી બૂકિંગ માટેની લિંક: https://navbharatonline.com/prebooking/dear-agrajaa.html બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. ૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://amzn.eu/d/gucoLtZ Created by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Cover-Page by: Fortune Designing Studio (FDS)

‘DEAR અગ્રજા’ આપ સૌ સુધી પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે... આશા છે, તમે એને વધાવી લેશો! જો હજુ પણ રક્ષાબંધનના તહેવારમાં આપવાલાયક ભેટ અંગે દુવિધામાં હો તો આ પુસ્તક એનો ઉત્તમ વિકલ્પ બની શકે એમ છે.. ♥️ BIOમાં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. Link is given in BIO. ૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection

હ્રદયના ઊંડાણમાંથી સ્ફૂરેલાં શબ્દોનું ભાવવિશ્વ! ♥️ લાગણીની સુંવાળપથી ભીંજાયેલાં, હેતની હેલીમાં તરબોળ... સંબંધોના સરવડાંમાં તરબતર, ભીની માટીના આહ્લાદક અત્તરથી મઘમઘતાં પત્રો એટલે ‘DEAR અગ્રજા’! BIOમાં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. ૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. Link is given in BIO. Original Song credits: Movie: Sonbai ni Chundadi Singers: Ashit Desai, Foram Desai Lyrics & Music: Shri Avinash Vyas Cover song Credits: Singer: @kaushalpithadiya Music: The Whitebox Studios Vocal arrangements: Darshan Shah Flute: Sarang Adhikari Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection

મારો આખો પરિવાર આજથી ચાર વર્ષ પહેલાં (વર્ષ ૨૦૧૮માં) અમેરિકા હતો, એ સમયે વર્ક-કમિટમેન્ટને લીધે હું એમની સાથે સફર નહોતો ખેડી શક્યો. એકલતાના એ પાંચ મહિના દરમિયાન મને અહેસાસ થયો કે હું બીજા ઉપર કેટલો બધો ઈમોશનલી આશ્રિત છું! ઘરની ચાર દીવાલો ખાવા દોડતી, મોટાભાગનો સમય હું ઘરની બહાર પસાર કરતો... દિવસ આખો કામકાજમાં વ્યસ્ત રહ્યા બાદ રાતે ઘરે આવતો, ત્યારે સ્વજનની ગેરહાજરીમાં ભેંકાર ભાસતું ઘર ફક્ત ઈંટ-રેતીનું ‘મકાન’ બની જતું... પથ્થરિયું બાંધકામ! એ સમયે ફરી એક વખત કલમનો આશરો મળ્યો. બહેનને સંબોધીને લખાયેલાં પત્રો જેમ જેમ કાગળ ઉપર ઉતરતાં જતાં હતાં, એમ એમ મારી અંદરના અતૃપ્ત માંહ્યલાને ટાઢક મળતી જતી હતી. મારા આંતરમનમાં વ્યાપ્ત રિક્તતા વાસ્તવમાં ઘનઘોર અંધકારથી ભરેલાં વાતાવરણમાં મુશળધાર વરસાદ લાવવાનું કામ કરવા લાગી! ધીરે ધીરે હું નિર્મળ થતો ગયો... ઝાકળભીની સવાર જેવો... વરસી ગયેલાં વાદળો જેવો! પછી થયું કે વાચકમિત્રોને પણ આ વર્ષામાં તરબોળ કેમ ન કરીએ? આમ પણ, મારી કલમ હંમેશાથી જગતજનની પરામ્બિકાની ઈચ્છાને આધીન રહી છે. વળી, ધર્મ અને અધ્યાત્મના વિષયો પર પુસ્તકો લખ્યા બાદ કાગળિયાંરૂપી પવિત્ર ભૂમિ ફળદ્રુપતા જાળવી રાખવા માટે નવો પાક ઉગાડવાની માંગણી કરી હતી. ‘DEAR અગ્રજા‘ એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે મેં રોપેલાં નવા પાકનું પરિણામ છે, જે આગામી વર્ષોમાં પણ અવિરતપણે વૃદ્ધિ પામતું રહેશે, એવી મેં આશા સેવી છે. ♥️ BIOમાં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. ૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection

રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને આ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે. ખાસ નોંધ: BIO માં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે. તહેવાર નિમિત્તે જો ચોકલેટ કે મિઠાઈની સાથે પુસ્તકરૂપી ઉપહારની પ્રથા સજીવન કરીશું, તો એનો પ્રભાવ ઘણો હકારાત્મક અને ચિરકાલીન રહેશે, એવું હું દ્રઢપણે માનું છું. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: Navbharat Sahitya Mandir

‘DEAR અગ્રજા’ના લેખક પરખ ભટ્ટ તરફથી વાચકમિત્રો માટે એક નાનકડો સંદેશ.. ♥️ રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને ‘Dear અગ્રજા’ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે. ખાસ નોંધ: કમેન્ટ સેક્શનમાં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે.

‘DEAR અગ્રજા’ના લેખક પરખ ભટ્ટ તરફથી વાચકમિત્રો માટે એક નાનકડો સંદેશ.. ♥️ રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને ‘Dear અગ્રજા’ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે. ખાસ નોંધ: BIOમાં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. LINK IS GIVEN IN BIO. રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે. #sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection