
રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને આ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે.
એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે.
ખાસ નોંધ: BIO માં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે.
રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે. તહેવાર નિમિત્તે જો ચોકલેટ કે મિઠાઈની સાથે પુસ્તકરૂપી ઉપહારની પ્રથા સજીવન કરીશું, તો એનો પ્રભાવ ઘણો હકારાત્મક અને ચિરકાલીન રહેશે, એવું હું દ્રઢપણે માનું છું.
Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ )
Published by: Navbharat Sahitya Mandir
રક્ષાબંધનના આવનારા તહેવાર પર આપણી બહેનોને આ પુસ્તક ભેટમાં આપવા માટે એક ખાસ પ્રિ-બૂકિંગ ઑફર ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મૂકવામાં આવી છે, જે અંતર્ગત વાચકમિત્રો ૧૮૫/- રૂપિયા કિંમતનું પુસ્તક ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. એટલું જ નહીં, બે નકલોની ખરીદી કરવા પર પુસ્તકની કિંમત ૧૫૦/- રૂપિયા થઈ જશે, જેના માટે નવભારતની વેબસાઈટ ઉપર ‘SISTER’ પ્રોમો-કોડ ટાઇપ કરવાનો રહેશે. જેનો અર્થ એમ કે DEAR અગ્રજાની બે નકલો આપ કુલ ૩૦૦ (૧૫૦ + ૧૫૦) રૂપિયામાં ઘરે બેઠાં ઑર્ડર કરી શકશો. મુંબઈ, ગુજરાત, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર સહિત આખા ભારતમાં આ ઑફરનો લાભ ઉઠાવી શકાશે. કોઈપણ રાજ્યના ગુજરાતી વાચકોને નિઃશુલ્ક ડિલીવરી કરી આપવામાં આવશે. ખાસ નોંધ: BIO માં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર જ આ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ નંબર 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. રક્ષાબંધનના બે દિવસ પહેલાં એટલે કે ૯મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ ‘DEAR અગ્રજા’ આપના ઘરે પહોંચી જશે. તહેવાર નિમિત્તે જો ચોકલેટ કે મિઠાઈની સાથે પુસ્તકરૂપી ઉપહારની પ્રથા સજીવન કરીશું, તો એનો પ્રભાવ ઘણો હકારાત્મક અને ચિરકાલીન રહેશે, એવું હું દ્રઢપણે માનું છું. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: Navbharat Sahitya Mandir