
‘DEAR અગ્રજા’ આપ સૌ સુધી પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે... આશા છે, તમે એને વધાવી લેશો! જો હજુ પણ રક્ષાબંધનના તહેવારમાં આપવાલાયક ભેટ અંગે દુવિધામાં હો તો આ પુસ્તક એનો ઉત્તમ વિકલ્પ બની શકે એમ છે.. ♥️
BIOમાં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે.
Link is given in BIO.
૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે.
Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ )
Published by: @navbharatofficial
Cover-Page by: Fortune Designing Studio (FDS)
#sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection
‘DEAR અગ્રજા’ આપ સૌ સુધી પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે... આશા છે, તમે એને વધાવી લેશો! જો હજુ પણ રક્ષાબંધનના તહેવારમાં આપવાલાયક ભેટ અંગે દુવિધામાં હો તો આ પુસ્તક એનો ઉત્તમ વિકલ્પ બની શકે એમ છે.. ♥️ BIOમાં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. Link is given in BIO. ૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection