
આ પુસ્તક પ્રસિદ્ધ નાણાકીય સલાહકાર મહેશ ચંદ્ર કૌશિકનું ઉતકૃષ્ટ પ્રકાશન છે. જે નાના રોકાણકારો પર કેન્દ્રિત છે. પ્રસ્તુત પુસ્તકમાં ખૂબ જ સરળ ભાષા પ્રયોગ કર્યો છે અને ટૅક્નિકલ શબ્દ પ્રયોગથી બચી તેને સમજવામાં સરળ અને વાંચવામાં દિલસ્પદ બનાવી દીધો છે. કેમ કેટલાંક લોકો હંમેશાં શેર બજારમાંથી પૈસા કમાય છે અને કેટલાંક લોકો હંમેશાં શેર બજારમાંથી પૈસા ગુમાવે છે. જો તમે આ પુસ્તકના દરેકેદરેક પાનાંને વાંચશો અને તેમાં આપવામાં આવેલા સૂચનોનું પાલન કરશો તો તમે શેર બજારમાં કદી પણ નુકસાનમાં નહીં જાઓ. આ પુસ્તકને વાંચ્યા બાદ તમે જાણી શકશો કે શેર બજારમાં 100 ડૉલરનું શરૂઆતનું રોકાણ વીસ વર્ષે 7,03,722 ડૉલર થઈ શકે છે. આ પુસ્તકને વાંચો તો તમે પોતે જ શેર બજારમાં જીત મેળવવાના સિદ્ધાંત જાણી શકશો અને વધારે પૈસા કમાવવાના શરૂ કરી દેશો. હાલના લોકડાઉનના સમયે વૈકલ્પિક વ્યવસાયીક આર્થિક અર્થોપાર્જન માટે આ પુસ્તકને ખરીદીને મંગાવો-વાંચો-વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3bWdIjp
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આ પુસ્તક પ્રસિદ્ધ નાણાકીય સલાહકાર મહેશ ચંદ્ર કૌશિકનું ઉતકૃષ્ટ પ્રકાશન છે. જે નાના રોકાણકારો પર કેન્દ્રિત છે. પ્રસ્તુત પુસ્તકમાં ખૂબ જ સરળ ભાષા પ્રયોગ કર્યો છે અને ટૅક્નિકલ શબ્દ પ્રયોગથી બચી તેને સમજવામાં સરળ અને વાંચવામાં દિલસ્પદ બનાવી દીધો છે. કેમ કેટલાંક લોકો હંમેશાં શેર બજારમાંથી પૈસા કમાય છે અને કેટલાંક લોકો હંમેશાં શેર બજારમાંથી પૈસા ગુમાવે છે. જો તમે આ પુસ્તકના દરેકેદરેક પાનાંને વાંચશો અને તેમાં આપવામાં આવેલા સૂચનોનું પાલન કરશો તો તમે શેર બજારમાં કદી પણ નુકસાનમાં નહીં જાઓ. આ પુસ્તકને વાંચ્યા બાદ તમે જાણી શકશો કે શેર બજારમાં 100 ડૉલરનું શરૂઆતનું રોકાણ વીસ વર્ષે 7,03,722 ડૉલર થઈ શકે છે. આ પુસ્તકને વાંચો તો તમે પોતે જ શેર બજારમાં જીત મેળવવાના સિદ્ધાંત જાણી શકશો અને વધારે પૈસા કમાવવાના શરૂ કરી દેશો. હાલના લોકડાઉનના સમયે વૈકલ્પિક વ્યવસાયીક આર્થિક અર્થોપાર્જન માટે આ પુસ્તકને ખરીદીને મંગાવો-વાંચો-વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3bWdIjp જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever