
'ચિત્રલેખા' સાપ્તાહિકમાં પ્રગટ થતી કટાર પલકનો બીજો ભાગ 'પલક પલક' એટલે ટકોરાબંધ વાતોને યોગ્ય સરનામું આપતું પુસ્તક. લગભગ છએક વર્ષના અંતરાલ પછી આ બીજો ભાગ પ્રગટ થયો છે. વાચકોની અવારનવારની પૃચ્છાઓના પ્રત્યુત્તર રૂપે તૈયાર થયેલા આ પુસ્તકમાં ભાગ્યેશ જ્હા, હેમાંગિની દેસાઈ, ભદ્રાયુ વચ્છરાજાની અને જય વસાવડાનો ઉમળકો પણ શબ્દસ્થ છે. હકારનો મહિમા કરતું પુસ્તક સંવેદનાની સરવાણીને વહેતી રાખે છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર.
https://bit.ly/3fxrN7u
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
'ચિત્રલેખા' સાપ્તાહિકમાં પ્રગટ થતી કટાર પલકનો બીજો ભાગ 'પલક પલક' એટલે ટકોરાબંધ વાતોને યોગ્ય સરનામું આપતું પુસ્તક. લગભગ છએક વર્ષના અંતરાલ પછી આ બીજો ભાગ પ્રગટ થયો છે. વાચકોની અવારનવારની પૃચ્છાઓના પ્રત્યુત્તર રૂપે તૈયાર થયેલા આ પુસ્તકમાં ભાગ્યેશ જ્હા, હેમાંગિની દેસાઈ, ભદ્રાયુ વચ્છરાજાની અને જય વસાવડાનો ઉમળકો પણ શબ્દસ્થ છે. હકારનો મહિમા કરતું પુસ્તક સંવેદનાની સરવાણીને વહેતી રાખે છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/3fxrN7u #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Nov 23, 2020