
'ચિત્રલેખા' સાપ્તાહિકમાં પ્રગટ થતી હિતેન આનંદપરાની 'પલક' કટારના પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. ઓછા શબ્દોમાં ઝાઝી વાત કરતી આ કૉલમ લોકપ્રિય થઈ છે તેની સરળ છતાં મર્મસ્પર્શી વાતો માટે. અગ્રેસર સામયિકનું પ્રથમ પાનું વિશેષ મહત્વ ધરાવે છે અને સૌપ્રથમ આ જ કૉલમ વાંચનારા વાચકોની સંખ્યા પણ નાનીસૂની નથી. 'પલક' એટલે સુરેશ દલાલની 'ઝલક'નો સચવાયેલો વારસો. Hiten Anandpara Mumbai
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર.
https://bit.ly/3lYuyB9
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
'ચિત્રલેખા' સાપ્તાહિકમાં પ્રગટ થતી હિતેન આનંદપરાની 'પલક' કટારના પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. ઓછા શબ્દોમાં ઝાઝી વાત કરતી આ કૉલમ લોકપ્રિય થઈ છે તેની સરળ છતાં મર્મસ્પર્શી વાતો માટે. અગ્રેસર સામયિકનું પ્રથમ પાનું વિશેષ મહત્વ ધરાવે છે અને સૌપ્રથમ આ જ કૉલમ વાંચનારા વાચકોની સંખ્યા પણ નાનીસૂની નથી. 'પલક' એટલે સુરેશ દલાલની 'ઝલક'નો સચવાયેલો વારસો. Hiten Anandpara Mumbai પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/3lYuyB9 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Nov 23, 2020