
આપણને જિંદગીના અલગ અલગ મુકામ ઉપર ઘણા બધા મિત્રો મળતા હોય છે. તેમને બાળપણના મિત્રો, કિશોરાવસ્થાના મિત્રો અને યુવાવસ્થાના મિત્રોમાં વર્ગીકૃત કરી શકાય. આ દરેક અવસ્થા દરમિયાન મળતા મિત્રોની અલગ ખાસિયત અને વિશિષ્ટતા હોય છે. મોટાભાગનાં મિત્રો અમુક મુકામ સુધી એકબીજાની સાથે રહીને પછી પોતાની જિંદગીમાં આગળ વધી જતાં હોય છે. અમુક જ એવા મિત્રો હોય છે જે જિંદગીના દરેક પડાવ ઉપર એકબીજાની સાથે ટકી રહેતા હોય છે. જ્યારે આવું બને ત્યારે તેઓ ફક્ત મિત્ર મટીને જીગરી યાર બની જતાં હોય છે.
-આશિષ સુરાણી
આશિષ સુરાણી દ્વારા લિખિત “બે જિગરી યાર” નવલકથા રામનવમીના પાવનપર્વના દિવસે પ્રકાશિત થઈ રહી છે. જેનું પ્રિ-બુકિંગ “નવભારત સાહિત્ય મંદિર” ની વેબસાઈટ ઉપર ચાલુ છે.
૪૪૯/- રૂ. નું પુસ્તક ૩૪૯/- માં ખરીદવા માટે અત્યારે જ નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html
અથવા ૯૮૨૫૦ ૩૨૩૪૦ ઉપર ફોન કરીને તરત જ તમારો ઓર્ડર બુક કરાવો.
ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી “જિગરી યાર” બનવાની કથાને સંપૂર્ણપણે જાણવા માટે આજે જ આ પુસ્તકને ૨૨% નાં મસમોટા ડિસ્કાઉન્ટ ઉપર ઓર્ડર કરો.
(નોંધ: આ ઓફર પ્રિ-બુકિંગ પુરતી મર્યાદિત હોવાથી સત્વરે આપનો ઓર્ડર બુક કરાવી દેવો.)
#newnovel #newbook #by #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #gujaratipublisher #publishinghouse #publishingcompany #fiction #fictionwriter #viral #bejigriyaar #launching #launchingsoon #publishingsoon #ramnavmi #ramnavmi🙏 #10th #april #beready #itscoming
આપણને જિંદગીના અલગ અલગ મુકામ ઉપર ઘણા બધા મિત્રો મળતા હોય છે. તેમને બાળપણના મિત્રો, કિશોરાવસ્થાના મિત્રો અને યુવાવસ્થાના મિત્રોમાં વર્ગીકૃત કરી શકાય. આ દરેક અવસ્થા દરમિયાન મળતા મિત્રોની અલગ ખાસિયત અને વિશિષ્ટતા હોય છે. મોટાભાગનાં મિત્રો અમુક મુકામ સુધી એકબીજાની સાથે રહીને પછી પોતાની જિંદગીમાં આગળ વધી જતાં હોય છે. અમુક જ એવા મિત્રો હોય છે જે જિંદગીના દરેક પડાવ ઉપર એકબીજાની સાથે ટકી રહેતા હોય છે. જ્યારે આવું બને ત્યારે તેઓ ફક્ત મિત્ર મટીને જીગરી યાર બની જતાં હોય છે. -આશિષ સુરાણી આશિષ સુરાણી દ્વારા લિખિત “બે જિગરી યાર” નવલકથા રામનવમીના પાવનપર્વના દિવસે પ્રકાશિત થઈ રહી છે. જેનું પ્રિ-બુકિંગ “નવભારત સાહિત્ય મંદિર” ની વેબસાઈટ ઉપર ચાલુ છે. ૪૪૯/- રૂ. નું પુસ્તક ૩૪૯/- માં ખરીદવા માટે અત્યારે જ નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. https://navbharatonline.com/prebooking/be-jigari-yaar.html અથવા ૯૮૨૫૦ ૩૨૩૪૦ ઉપર ફોન કરીને તરત જ તમારો ઓર્ડર બુક કરાવો. ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી “જિગરી યાર” બનવાની કથાને સંપૂર્ણપણે જાણવા માટે આજે જ આ પુસ્તકને ૨૨% નાં મસમોટા ડિસ્કાઉન્ટ ઉપર ઓર્ડર કરો. (નોંધ: આ ઓફર પ્રિ-બુકિંગ પુરતી મર્યાદિત હોવાથી સત્વરે આપનો ઓર્ડર બુક કરાવી દેવો.) #newnovel #newbook #by #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #gujaratipublisher #publishinghouse #publishingcompany #fiction #fictionwriter #viral #bejigriyaar #launching #launchingsoon #publishingsoon #ramnavmi #ramnavmi🙏 #10th #april #beready #itscoming