ભારતભૂમિ અસંખ્ય ખજાનાઓના રહસ્યને છાતીમાં દબાવીને બેઠેલી છે. અનેક આક્રમણકારોએ છાતી ફાડીને આ ખજાનાઓ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. વર્તમાન આક્રમણકારો એટલે કે ભારતની જ પ્રજા હવે તે ખજાનાઓની પાછળ છે. આવા જ એક ખજાનાની રક્ષા માટે ખજાનાના ધણી દ્વારા પેઢી નિમવામાં આવી હતી. જે પેઢી અનંતકાળ સુધી આ ખજાનાને રક્ષિત કરતી રહેશે તેવા વાયદાને વફાદાર રહેતી હોય છે. તેઓ જ ઓળખવામાં આવે છે એક નામથી, અને તે નામ છે નિધિરક્ષક. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. ચિંતન માધુ લિખિત નવલકથા - નિધિરક્ષક! આજે જ ખરીદો. સંપર્ક: 9825032340 એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ભારતભૂમિ અસંખ્ય ખજાનાઓના રહસ્યને છાતીમાં દબાવીને બેઠેલી છે. અનેક આક્રમણકારોએ છાતી ફાડીને આ ખજાનાઓ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા.

વર્તમાન આક્રમણકારો એટલે કે ભારતની જ પ્રજા હવે તે ખજાનાઓની પાછળ છે.
આવા જ એક ખજાનાની રક્ષા માટે ખજાનાના ધણી દ્વારા પેઢી નિમવામાં આવી હતી.

જે પેઢી અનંતકાળ સુધી આ ખજાનાને રક્ષિત કરતી રહેશે તેવા વાયદાને વફાદાર રહેતી હોય છે. તેઓ જ ઓળખવામાં આવે છે એક નામથી, અને તે નામ છે નિધિરક્ષક.

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. ચિંતન માધુ લિખિત નવલકથા - નિધિરક્ષક!

આજે જ ખરીદો. સંપર્ક: 9825032340

એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ.

#novel #gujarati #literature #words #bestseller #book #author #thriller #navbharatsahityamandir #gujarat

ભારતભૂમિ અસંખ્ય ખજાનાઓના રહસ્યને છાતીમાં દબાવીને બેઠેલી છે. અનેક આક્રમણકારોએ છાતી ફાડીને આ ખજાનાઓ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. વર્તમાન આક્રમણકારો એટલે કે ભારતની જ પ્રજા હવે તે ખજાનાઓની પાછળ છે. આવા જ એક ખજાનાની રક્ષા માટે ખજાનાના ધણી દ્વારા પેઢી નિમવામાં આવી હતી. જે પેઢી અનંતકાળ સુધી આ ખજાનાને રક્ષિત કરતી રહેશે તેવા વાયદાને વફાદાર રહેતી હોય છે. તેઓ જ ઓળખવામાં આવે છે એક નામથી, અને તે નામ છે નિધિરક્ષક. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. ચિંતન માધુ લિખિત નવલકથા - નિધિરક્ષક! આજે જ ખરીદો. સંપર્ક: 9825032340 એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ. #novel #gujarati #literature #words #bestseller #book #author #thriller #navbharatsahityamandir #gujarat

Let's Connect

sm2p0