લંકાપતિ રાવણ ભગવાન શંકરને ખુશ કરવા માટે કૈલાસ પર્વત પર પહોચી ગયો. ત્યાં પહોચીને તેણે ઘોર તપસ્યા આદરી, જેનાથી પ્રસન્ન થઈને આદિયોગીએ રાવણને વરદાન માંગવાનું કહ્યું. રાવણે વરદાનમાં મહાદેવનો સાથ માંગ્યો અને કહ્યું કે તેઓ એમની સાથે લંકામાં આવીને વસવાટ કરે. ત્રિપુરાંતકે રાવણની વાત માની તો લીધી, પરંતુ એક શરતે! મહાદેવ લિંગસ્વરૂપમાં એની સાથે લંકા આવશે અને જો લંકા પહોચતાં પહેલા, રાવણે કોઇપણ કારણોસર શિવલિંગને ધરતી ઉપર મૂક્યું તો ભગવાન એ જગ્યા પર જ બિરાજમાન થઇ જશે. રાવણે એમની શરત માની લીધી અને શિવલિંગ લઈને કૈલાસ પર્વત પરથી લંકા જવા નીકળી પડ્યો. કૈલાસ પર્વતથી લંકાનો રસ્તો ખૂબ લાંબો! રસ્તામાં રાવણને થાક લાગ્યો અને આરામ કરવા માટે એણે એક જગ્યા પસંદ કરી. ઈચ્છા ન હોવા છતાં, એણે શિવલિંગ જમીન પર મૂકવું જ પડ્યું. આરામ કર્યા બાદ જયારે રાવણે નીચે મૂકેલા શિવલિંગને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એ ઉઠાવી શક્યો નહીં. તેણે ખૂબ બળ લગાવ્યું પણ શિવલિંગ એની જગ્યા પરથી ચસક્યું સુદ્ધાં નહીં, ત્યારે રાવણે કંઈક એવું પગલું ઉઠાવ્યું, જેની સ્વયં ત્રિદેવને પણ કલ્પના નહોતી! શું એ હતી ઘટના? અને શા માટે આજની તારીખે પણ એ સ્થાનનું મહત્વ સવિશેષ છે? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

લંકાપતિ રાવણ ભગવાન શંકરને ખુશ કરવા માટે કૈલાસ પર્વત પર પહોચી ગયો. ત્યાં પહોચીને તેણે ઘોર તપસ્યા આદરી, જેનાથી પ્રસન્ન થઈને આદિયોગીએ રાવણને વરદાન માંગવાનું કહ્યું. રાવણે વરદાનમાં મહાદેવનો સાથ માંગ્યો અને કહ્યું કે તેઓ એમની સાથે લંકામાં આવીને વસવાટ કરે. ત્રિપુરાંતકે રાવણની વાત માની તો લીધી, પરંતુ એક શરતે! મહાદેવ લિંગસ્વરૂપમાં એની સાથે લંકા આવશે અને જો લંકા પહોચતાં પહેલા, રાવણે કોઇપણ કારણોસર શિવલિંગને ધરતી ઉપર મૂક્યું તો ભગવાન એ જગ્યા પર જ બિરાજમાન થઇ જશે. રાવણે એમની શરત માની લીધી અને શિવલિંગ લઈને કૈલાસ પર્વત પરથી લંકા જવા નીકળી પડ્યો. કૈલાસ પર્વતથી લંકાનો રસ્તો ખૂબ લાંબો! રસ્તામાં રાવણને થાક લાગ્યો અને આરામ કરવા માટે એણે એક જગ્યા પસંદ કરી. ઈચ્છા ન હોવા છતાં, એણે શિવલિંગ જમીન પર મૂકવું જ પડ્યું. આરામ કર્યા બાદ જયારે રાવણે નીચે મૂકેલા શિવલિંગને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એ ઉઠાવી શક્યો નહીં. તેણે ખૂબ બળ લગાવ્યું પણ શિવલિંગ એની જગ્યા પરથી ચસક્યું સુદ્ધાં નહીં, ત્યારે રાવણે કંઈક એવું પગલું ઉઠાવ્યું, જેની સ્વયં ત્રિદેવને પણ કલ્પના નહોતી! શું એ હતી ઘટના? અને શા માટે આજની તારીખે પણ એ સ્થાનનું મહત્વ સવિશેષ છે?

ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે.

https://navbharatonline.com/prebooking/temple-dharma.html

https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ

Published by: Navbharat Sahitya Mandir
Created by: FDS : Fortune Designing Studio
Cover-Page by: Fortune Designing Studio (FDS)
Illustration by: Kanji Makwana

લંકાપતિ રાવણ ભગવાન શંકરને ખુશ કરવા માટે કૈલાસ પર્વત પર પહોચી ગયો. ત્યાં પહોચીને તેણે ઘોર તપસ્યા આદરી, જેનાથી પ્રસન્ન થઈને આદિયોગીએ રાવણને વરદાન માંગવાનું કહ્યું. રાવણે વરદાનમાં મહાદેવનો સાથ માંગ્યો અને કહ્યું કે તેઓ એમની સાથે લંકામાં આવીને વસવાટ કરે. ત્રિપુરાંતકે રાવણની વાત માની તો લીધી, પરંતુ એક શરતે! મહાદેવ લિંગસ્વરૂપમાં એની સાથે લંકા આવશે અને જો લંકા પહોચતાં પહેલા, રાવણે કોઇપણ કારણોસર શિવલિંગને ધરતી ઉપર મૂક્યું તો ભગવાન એ જગ્યા પર જ બિરાજમાન થઇ જશે. રાવણે એમની શરત માની લીધી અને શિવલિંગ લઈને કૈલાસ પર્વત પરથી લંકા જવા નીકળી પડ્યો. કૈલાસ પર્વતથી લંકાનો રસ્તો ખૂબ લાંબો! રસ્તામાં રાવણને થાક લાગ્યો અને આરામ કરવા માટે એણે એક જગ્યા પસંદ કરી. ઈચ્છા ન હોવા છતાં, એણે શિવલિંગ જમીન પર મૂકવું જ પડ્યું. આરામ કર્યા બાદ જયારે રાવણે નીચે મૂકેલા શિવલિંગને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એ ઉઠાવી શક્યો નહીં. તેણે ખૂબ બળ લગાવ્યું પણ શિવલિંગ એની જગ્યા પરથી ચસક્યું સુદ્ધાં નહીં, ત્યારે રાવણે કંઈક એવું પગલું ઉઠાવ્યું, જેની સ્વયં ત્રિદેવને પણ કલ્પના નહોતી! શું એ હતી ઘટના? અને શા માટે આજની તારીખે પણ એ સ્થાનનું મહત્વ સવિશેષ છે? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ આપને પુસ્તક મળી જશે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana

Let's Connect

sm2p0