
તારીખ ૧૭ થી ૧૯ નવેમ્બર, ૧૯૬૫. ત્રણે ય દિશાઓમાંથી પાકિસ્તાની સૈન્યએ ભારે વિસ્ફોટકોથી હુમલો શરુ કર્યો! શત્રુઓ સતત તોપના ગોળા વરસાવી રહ્યા હતા. ભારતીય સેનાના થોડા સૈનિકો સાથે મેજર જય સિંહ દુશ્મન સેનાનો સામનો કરી રહ્યા હતાં.
પાકિસ્તાની સૈન્ય દ્વારા ત્રણ હજાર બૉમ્બ ફેંકવામાં આવ્યા, પણ મોટા ભાગના ગોળા અલૌકિક રીતે પોતાના લક્ષ્યની દિશાથી ભટકી ગયા અને બીજી જગ્યા પર જઈને પડ્યા! દુશ્મન સૈન્ય દ્વારા ૪૫૦ બૉમ્બ છોડવામાં આવ્યા, એમ છતાં એક પણ ગોળો લક્ષ્ય સુધી પહોંચી શક્યો નહીં! ચમત્કારિક રીતે, ઘણા બૉમ્બ આજુબાજુ પડયા અને કેટલાક એ દિવ્ય સ્થાનની અંદર પડ્યા, પરંતુ ફૂટ્યા જ નહીં! વિસ્ફોટકોથી તે સ્થાનને નાનીઅમથી પણ આંચ આવી નહીં.
બૉમ્બ ફૂટે તો શું પરિણામ આવે? ઘણા માણસો ઘાયલ થાય, કેટલાયનો જીવ જાય, સાથે માલ-મિલકતનું નુકશાન તો ખરું જ! જો ફક્ત એક બૉમ્બ આટલું નુકશાન કરી શકે, તો જરાક વિચારો કે કોઈક જગ્યાએ ત્રણ હજાર બૉમ્બ ફેકવામાં આવે તો! શું હાલત થાય એ સ્થળની? કદાચ આખેઆખું શહેર નકશા ઉપરથી ગાયબ થઈ જાય એવું પણ બને! આમ છતાં આટલા બધા વિસ્ફોટકોથી હુમલો થયા બાદ, કોઈ બાંધકામની ઇંટ સુદ્ધાં ખરે નહીં એ વળી કઈ રીતે શક્ય છે?
ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ.
https://navbharatonline.com/prebooking/temple-dharma.html
https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ
Published by: Navbharat Sahitya Mandir
Created by: FDS : Fortune Designing Studio
Cover-Page by: Fortune Designing Studio (FDS)
Illustration by: Kanji Makwana
તારીખ ૧૭ થી ૧૯ નવેમ્બર, ૧૯૬૫. ત્રણે ય દિશાઓમાંથી પાકિસ્તાની સૈન્યએ ભારે વિસ્ફોટકોથી હુમલો શરુ કર્યો! શત્રુઓ સતત તોપના ગોળા વરસાવી રહ્યા હતા. ભારતીય સેનાના થોડા સૈનિકો સાથે મેજર જય સિંહ દુશ્મન સેનાનો સામનો કરી રહ્યા હતાં. પાકિસ્તાની સૈન્ય દ્વારા ત્રણ હજાર બૉમ્બ ફેંકવામાં આવ્યા, પણ મોટા ભાગના ગોળા અલૌકિક રીતે પોતાના લક્ષ્યની દિશાથી ભટકી ગયા અને બીજી જગ્યા પર જઈને પડ્યા! દુશ્મન સૈન્ય દ્વારા ૪૫૦ બૉમ્બ છોડવામાં આવ્યા, એમ છતાં એક પણ ગોળો લક્ષ્ય સુધી પહોંચી શક્યો નહીં! ચમત્કારિક રીતે, ઘણા બૉમ્બ આજુબાજુ પડયા અને કેટલાક એ દિવ્ય સ્થાનની અંદર પડ્યા, પરંતુ ફૂટ્યા જ નહીં! વિસ્ફોટકોથી તે સ્થાનને નાનીઅમથી પણ આંચ આવી નહીં. બૉમ્બ ફૂટે તો શું પરિણામ આવે? ઘણા માણસો ઘાયલ થાય, કેટલાયનો જીવ જાય, સાથે માલ-મિલકતનું નુકશાન તો ખરું જ! જો ફક્ત એક બૉમ્બ આટલું નુકશાન કરી શકે, તો જરાક વિચારો કે કોઈક જગ્યાએ ત્રણ હજાર બૉમ્બ ફેકવામાં આવે તો! શું હાલત થાય એ સ્થળની? કદાચ આખેઆખું શહેર નકશા ઉપરથી ગાયબ થઈ જાય એવું પણ બને! આમ છતાં આટલા બધા વિસ્ફોટકોથી હુમલો થયા બાદ, કોઈ બાંધકામની ઇંટ સુદ્ધાં ખરે નહીં એ વળી કઈ રીતે શક્ય છે? ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. https://navbharatonline.com/prebooking/temple-dharma.html https://www.amazon.in/dp/B09PR7LM85/ref=cm_sw_r_cp_api_glt_fabc_S8TFJ1HAF5EY47R40HJZ Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS) Illustration by: Kanji Makwana