
પરિવારમાં એક એવું પાત્ર જે વર્ષોથી સ્વજનોનો તિરસ્કાર પામતું રહ્યું છે. પરિવારનાં તમામના સભ્યોના સ્વપ્ના સાકાર કરવા પોતાની જિંદગી દાવ પર લગાવે છે. આર્થિક તંગી, નબળી માનસિક પરિસ્થિતિ અને પ્રેમ-હૂંફના નામે વ્યવહારમાં શૂન્યતા મેળવતા પરિવારના મોભી જીવનના અંતિમ પ઼ડાવે પણ અન્યોના જીવનને છતનું સુખ આપવામાં ટાઢ, તડકો કે વરસાદની ચિંતા નથી કરી. પત્નીની બિમારી, દોહિત્રીની સારવાર અને પુત્રનો રોડ અકસ્માતમાં ધીરજ ગુમાવ્યા વિના પરિસ્થિતિને થાળે પાડનાર પિતાની વાત લેખકે ભાવવાહી રીતે રજૂ કરી છે. પોતાના જીવન-સ્વપ્નોને વિખેરી નાંખી પરિવારનો માળો સતત ગૂંથતા રહેલા ‘પપ્પાְ’ના સમર્પણની વાત લેખક વિશાલ પટેલે પપ્પા... તમે ખરેખર જીવી ગયા ! પુસ્તકમાં રજૂ કરી છે. આ પુસ્તક જાણીતા તમામ બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે.
અત્યારે જ ઑનલાઇન બુક કરાવી શકો છો.
Click Here: https://bit.ly/3JS6b4d
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict
પરિવારમાં એક એવું પાત્ર જે વર્ષોથી સ્વજનોનો તિરસ્કાર પામતું રહ્યું છે. પરિવારનાં તમામના સભ્યોના સ્વપ્ના સાકાર કરવા પોતાની જિંદગી દાવ પર લગાવે છે. આર્થિક તંગી, નબળી માનસિક પરિસ્થિતિ અને પ્રેમ-હૂંફના નામે વ્યવહારમાં શૂન્યતા મેળવતા પરિવારના મોભી જીવનના અંતિમ પ઼ડાવે પણ અન્યોના જીવનને છતનું સુખ આપવામાં ટાઢ, તડકો કે વરસાદની ચિંતા નથી કરી. પત્નીની બિમારી, દોહિત્રીની સારવાર અને પુત્રનો રોડ અકસ્માતમાં ધીરજ ગુમાવ્યા વિના પરિસ્થિતિને થાળે પાડનાર પિતાની વાત લેખકે ભાવવાહી રીતે રજૂ કરી છે. પોતાના જીવન-સ્વપ્નોને વિખેરી નાંખી પરિવારનો માળો સતત ગૂંથતા રહેલા ‘પપ્પાְ’ના સમર્પણની વાત લેખક વિશાલ પટેલે પપ્પા... તમે ખરેખર જીવી ગયા ! પુસ્તકમાં રજૂ કરી છે. આ પુસ્તક જાણીતા તમામ બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે. અત્યારે જ ઑનલાઇન બુક કરાવી શકો છો. Click Here: https://bit.ly/3JS6b4d #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict