
આપણી પરિવાર-ભાવનાના મૂળમાં તમામ સભ્યોના ત્યાગ-પ્રેમ-હૂંફ-સમર્પણની લાગણીઓના તાંતણા જોડાયેલા છે. એક પારકીજણી ‘વહુ’ પીયરના સાખે થાપા મારી પોતાનું સર્વસ્વ છોડી કુટુંમ્બમાં જ્યારે આવે છે ત્યારે તેને પિયરના સંબંધો જીવંત રાખવાની જવાબદારી સૌની બની જાય છે તેમાંય સાસુએ તેની ‘મા’ના પાલવની ઓથ, પિતાના ખભો બની તેને કોઇ વાતે ખોટ ન આવે તે જવાબદારી લેવાની છે. ઘરના દરવાજે લાભ-શુભના સાથિયા આવા સંબંધોથી ઘૂંટાય છે. તુષારભાઇએ આવા જ નિતરતા સંબંધોની વાત કરી છે. તુષારભાઇની પ્રગટ થયેલી પાંચ પુસ્તક શ્રેણીમાં પારિવારિક-સંબંધોની વાત જાણવા મળશે. લગ્નજીવન સાથેના સંબંધોમાં સ્મરણોનો લાહવો માણવા પાંપણે ઝૂલ્યાં પારિજાત...
પુસ્તક અચૂક વાંચવું રહ્યું. આ પુસ્તક-શ્રેણી સાથેના પાંચેય પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/2Z4UoN8
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આપણી પરિવાર-ભાવનાના મૂળમાં તમામ સભ્યોના ત્યાગ-પ્રેમ-હૂંફ-સમર્પણની લાગણીઓના તાંતણા જોડાયેલા છે. એક પારકીજણી ‘વહુ’ પીયરના સાખે થાપા મારી પોતાનું સર્વસ્વ છોડી કુટુંમ્બમાં જ્યારે આવે છે ત્યારે તેને પિયરના સંબંધો જીવંત રાખવાની જવાબદારી સૌની બની જાય છે તેમાંય સાસુએ તેની ‘મા’ના પાલવની ઓથ, પિતાના ખભો બની તેને કોઇ વાતે ખોટ ન આવે તે જવાબદારી લેવાની છે. ઘરના દરવાજે લાભ-શુભના સાથિયા આવા સંબંધોથી ઘૂંટાય છે. તુષારભાઇએ આવા જ નિતરતા સંબંધોની વાત કરી છે. તુષારભાઇની પ્રગટ થયેલી પાંચ પુસ્તક શ્રેણીમાં પારિવારિક-સંબંધોની વાત જાણવા મળશે. લગ્નજીવન સાથેના સંબંધોમાં સ્મરણોનો લાહવો માણવા પાંપણે ઝૂલ્યાં પારિજાત... પુસ્તક અચૂક વાંચવું રહ્યું. આ પુસ્તક-શ્રેણી સાથેના પાંચેય પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2Z4UoN8 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever