થ્રીલર અને સસ્પેન્સનો પ્રોપર પ્લોટ એટલે પ્રફુલ શાહની દાદલો. હિતેન કુમાર કે જેમણે પોતે આ નવલકથાનો આસ્વાદ માણ્યો છે, વાંચી છે અને વખાણી છે એવી પ્રફુલ શાહની દાદલો, અદભૂત નવલકથા છે. જેમાં કેરેક્ટર્સ ઘણા છે અને તેનું કેરેક્ટરાઈઝેશન પણ એટલું જ અમેઝિંગ છે. તેમના કહેવા પ્રમાણે સિનેમા કે સીરીઝ બની શકે એવુ રસપ્રદ આનુ કથાનક છે. પ્રથમથી લઇ અંતિમ પાના સુધી પકડી રાખે એવુ ઉતમ પુસ્તક દરેકે વાંચવુ જ જોઈએ. તથા એકદમ સચોટ બૂક રીવ્યુ બદલ અભિનેતા હિતેન કુમારનો આભાર. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3bch5BO

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

થ્રીલર અને સસ્પેન્સનો પ્રોપર પ્લોટ એટલે પ્રફુલ શાહની દાદલો.
હિતેન કુમાર કે જેમણે પોતે આ નવલકથાનો આસ્વાદ માણ્યો છે, વાંચી છે અને વખાણી છે એવી પ્રફુલ શાહની દાદલો, અદભૂત નવલકથા છે. જેમાં કેરેક્ટર્સ ઘણા છે અને તેનું કેરેક્ટરાઈઝેશન પણ એટલું જ અમેઝિંગ છે. તેમના કહેવા પ્રમાણે સિનેમા કે સીરીઝ બની શકે એવુ રસપ્રદ આનુ કથાનક છે. પ્રથમથી લઇ અંતિમ પાના સુધી પકડી રાખે એવુ ઉતમ પુસ્તક દરેકે વાંચવુ જ જોઈએ. તથા એકદમ સચોટ બૂક રીવ્યુ બદલ અભિનેતા હિતેન કુમારનો આભાર.

આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3bch5BO

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

થ્રીલર અને સસ્પેન્સનો પ્રોપર પ્લોટ એટલે પ્રફુલ શાહની દાદલો. હિતેન કુમાર કે જેમણે પોતે આ નવલકથાનો આસ્વાદ માણ્યો છે, વાંચી છે અને વખાણી છે એવી પ્રફુલ શાહની દાદલો, અદભૂત નવલકથા છે. જેમાં કેરેક્ટર્સ ઘણા છે અને તેનું કેરેક્ટરાઈઝેશન પણ એટલું જ અમેઝિંગ છે. તેમના કહેવા પ્રમાણે સિનેમા કે સીરીઝ બની શકે એવુ રસપ્રદ આનુ કથાનક છે. પ્રથમથી લઇ અંતિમ પાના સુધી પકડી રાખે એવુ ઉતમ પુસ્તક દરેકે વાંચવુ જ જોઈએ. તથા એકદમ સચોટ બૂક રીવ્યુ બદલ અભિનેતા હિતેન કુમારનો આભાર. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3bch5BO #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0