
માનવીના અતીતના સ્મરણ દુઃખ તથા સુખની અનુભૂતિ કરાવે છે. સ્મૃતિસમું વટવૃક્ષના મૂળિયાં માનવીના હૃદયમાં રોપાયેલાં હોય છે. સારી યાદો જીવનને સુખમય બનાવે છે, ઘણી યાદો જીવનને અસહ્ય બનાવી દે છે. સ્મરણ પરનો અંકુશ સમજણથી ઘડાય છે. કઇ સ્મૃતિઓને વાગાળવી અને કઇ સંભારણાને યાદ ન રાખવા તેની સમજણથી સુખદુઃખનું અનુસંધાન સધાય છે. બેકાબૂ સ્મરણો જીવનને કઠીન બનાવે છે. ક્યાં સ્મરણો વરસાદના પાણી બની જીવનની કૂપણોને સજીવન કરે છે અને કયો વંટોળિયો જિંદગીને પાનખર બનાવી દે છે. આ સમજણ સાથે તુષારભાઇએ તેમના પાંચ પુસ્તક શ્રેણીના જળની આશે મૃગજળ પીધાં...
પ્રસ્તુત થઇ છે. તુષારભાઇની પ્રગટ થયેલી પાંચ પુસ્તક શ્રેણીમાં માનવ-સંબંધોની વાત જાણવા મળશે. જીવન સાથેના સંબંધોમાં સ્મરણોનો લાહવો માણવા જળની આશે મૃગજળ પીધાં...
પુસ્તક અચૂક વાંચવું રહ્યું. આ પુસ્તક-શ્રેણી સાથેના પાંચેય પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3jfxXft
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
માનવીના અતીતના સ્મરણ દુઃખ તથા સુખની અનુભૂતિ કરાવે છે. સ્મૃતિસમું વટવૃક્ષના મૂળિયાં માનવીના હૃદયમાં રોપાયેલાં હોય છે. સારી યાદો જીવનને સુખમય બનાવે છે, ઘણી યાદો જીવનને અસહ્ય બનાવી દે છે. સ્મરણ પરનો અંકુશ સમજણથી ઘડાય છે. કઇ સ્મૃતિઓને વાગાળવી અને કઇ સંભારણાને યાદ ન રાખવા તેની સમજણથી સુખદુઃખનું અનુસંધાન સધાય છે. બેકાબૂ સ્મરણો જીવનને કઠીન બનાવે છે. ક્યાં સ્મરણો વરસાદના પાણી બની જીવનની કૂપણોને સજીવન કરે છે અને કયો વંટોળિયો જિંદગીને પાનખર બનાવી દે છે. આ સમજણ સાથે તુષારભાઇએ તેમના પાંચ પુસ્તક શ્રેણીના જળની આશે મૃગજળ પીધાં... પ્રસ્તુત થઇ છે. તુષારભાઇની પ્રગટ થયેલી પાંચ પુસ્તક શ્રેણીમાં માનવ-સંબંધોની વાત જાણવા મળશે. જીવન સાથેના સંબંધોમાં સ્મરણોનો લાહવો માણવા જળની આશે મૃગજળ પીધાં... પુસ્તક અચૂક વાંચવું રહ્યું. આ પુસ્તક-શ્રેણી સાથેના પાંચેય પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3jfxXft #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever