
સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસનું પ્રમામ વધતું જાય છે. આપણા ભારતમાં તેનું પ્રમાણ ઘણું વધારે છે. ભારત દેશનાં બધાં રાજ્યોમાં ગુજરાત ડાયાબિટીસના રોગના દર્દીઓનું પ્રમાણ વધુ છે. દુનિયામાં ડાયાબિટીસને કારણે દર વીસ સેકન્ડે એક પગની કાપવો પડે છે. આટલી મોટી સંખ્યામાં થતી તકલીફ રોકવાનો એક માત્ર ઉપાય આ રોગ પ્રત્યે જાગૃતિ છે. બચાવીએ પગ, ઘૂમીએ જગ પુસ્તક દ્વારા લોકોને જાગૃત કરવાનો એક નમ્ર પ્રયાસ લેખકોએ કરેલો છે. ડાયાબિટીસના દર્દીઓએ આ પુસ્તક વાંચીને બિલકુલ ગભરાવાની જરૂર નથી. પરંતુ સમજીને જો જરૂરી સૂચનાઓનું પાલન કરે તો અચૂક પોતનો પગ બચાવી શકે અને તંદુરસ્ત જીવન જીવી શકે. આ પુસ્તકમાં ડાયાબિટીસના રોગની જાણકારી, તકેદારી અને તેના ઉપાયોની સચિત્ર માહિતી પ્રસ્તુત કરેલી છે. આ પુસ્તક ખરીદી-વાંચી-વંચાવી નિરામય આરોગ્ય પ્રાપ્ત કરો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકની અંગ્રેજી ભાષામાં પણ આવૃત્તિ પ્રકાશિત થઇ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3fsuqYs
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસનું પ્રમામ વધતું જાય છે. આપણા ભારતમાં તેનું પ્રમાણ ઘણું વધારે છે. ભારત દેશનાં બધાં રાજ્યોમાં ગુજરાત ડાયાબિટીસના રોગના દર્દીઓનું પ્રમાણ વધુ છે. દુનિયામાં ડાયાબિટીસને કારણે દર વીસ સેકન્ડે એક પગની કાપવો પડે છે. આટલી મોટી સંખ્યામાં થતી તકલીફ રોકવાનો એક માત્ર ઉપાય આ રોગ પ્રત્યે જાગૃતિ છે. બચાવીએ પગ, ઘૂમીએ જગ પુસ્તક દ્વારા લોકોને જાગૃત કરવાનો એક નમ્ર પ્રયાસ લેખકોએ કરેલો છે. ડાયાબિટીસના દર્દીઓએ આ પુસ્તક વાંચીને બિલકુલ ગભરાવાની જરૂર નથી. પરંતુ સમજીને જો જરૂરી સૂચનાઓનું પાલન કરે તો અચૂક પોતનો પગ બચાવી શકે અને તંદુરસ્ત જીવન જીવી શકે. આ પુસ્તકમાં ડાયાબિટીસના રોગની જાણકારી, તકેદારી અને તેના ઉપાયોની સચિત્ર માહિતી પ્રસ્તુત કરેલી છે. આ પુસ્તક ખરીદી-વાંચી-વંચાવી નિરામય આરોગ્ય પ્રાપ્ત કરો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકની અંગ્રેજી ભાષામાં પણ આવૃત્તિ પ્રકાશિત થઇ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3fsuqYs જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever