
સ્ત્રી માટે ૪૦ વર્ષ પછીનો ઉમરગાળો એ ખૂબ જ મહત્વનો છે. આ એક એવો તબક્કો છે જેમાં સ્ત્રી અંગત, શારીરિક, માનસિક, તેમજ સામાજીક સ્તરે ખૂબ બધા ફેરફારો અનુભવે છે. ચાલીસી સુધીની ઉંમરે સ્ત્રી હંમેશા એક યા બીજા પ્રકારે વ્યસ્ત રહે છે. સંતાનો, કુટુંબ, કેરિયર, ભણતર - આ બધામાં એને ક્યારેય પણ શાંતચિતે બેસી પોતાના માટે કઈંક કરવાનો વિચાર આવ્યો હોતો નથી. દરેક માટે માળો ગૂંથવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને એક દિવસ જ્યારે એ માળો ખાલી મળે છે ત્યારે એની સર્જનતા એને પોતાને જ શૂન્યતા લાગે છે. આવું શા માટે થાય છે ? એની પાછળ શું કારણભૂત છે? એવા ઘણા પ્રશ્નો કે જેનાથી સ્ત્રી અજાણ છે એ બાબતે સમજણ કેળવી તેઓની જીંદગીમાં, જીવાતી જીવનશૈલીમાં પોઝીટીવ અભિગમ વિકસાવી સ્ત્રીને સમસ્યાઓથી મુક્ત એવા આકાશમાં વિહરતા શીખવવું એ આ પુસ્તકનો મુખ્ય ધ્યેય છે . કારણકે, "Life begins at fourty"..... આ પુસ્તક આપના સ્વજનોને ભેટ આપો. ચાલીસી વટાવી ચૂકેલા દંપતી પોતાના જીવનસાથીને ભેટ આપો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3ohLtR3
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
સ્ત્રી માટે ૪૦ વર્ષ પછીનો ઉમરગાળો એ ખૂબ જ મહત્વનો છે. આ એક એવો તબક્કો છે જેમાં સ્ત્રી અંગત, શારીરિક, માનસિક, તેમજ સામાજીક સ્તરે ખૂબ બધા ફેરફારો અનુભવે છે. ચાલીસી સુધીની ઉંમરે સ્ત્રી હંમેશા એક યા બીજા પ્રકારે વ્યસ્ત રહે છે. સંતાનો, કુટુંબ, કેરિયર, ભણતર - આ બધામાં એને ક્યારેય પણ શાંતચિતે બેસી પોતાના માટે કઈંક કરવાનો વિચાર આવ્યો હોતો નથી. દરેક માટે માળો ગૂંથવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને એક દિવસ જ્યારે એ માળો ખાલી મળે છે ત્યારે એની સર્જનતા એને પોતાને જ શૂન્યતા લાગે છે. આવું શા માટે થાય છે ? એની પાછળ શું કારણભૂત છે? એવા ઘણા પ્રશ્નો કે જેનાથી સ્ત્રી અજાણ છે એ બાબતે સમજણ કેળવી તેઓની જીંદગીમાં, જીવાતી જીવનશૈલીમાં પોઝીટીવ અભિગમ વિકસાવી સ્ત્રીને સમસ્યાઓથી મુક્ત એવા આકાશમાં વિહરતા શીખવવું એ આ પુસ્તકનો મુખ્ય ધ્યેય છે . કારણકે, "Life begins at fourty"..... આ પુસ્તક આપના સ્વજનોને ભેટ આપો. ચાલીસી વટાવી ચૂકેલા દંપતી પોતાના જીવનસાથીને ભેટ આપો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3ohLtR3 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever