શેરબજારમાં પૈસો કેમ કમાવવો, ગગડતા શેરોમાં ઓછામાં ઓછી ખોટ કેવીરીતે ખમવી. નાના રોકાણનું મહત્તમ વળતર કેવીરીતે મેળવવું. પૈસો પૈસાને કેવીરીતે ખેંચી લાવે – આ તમામ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે પ્રસિદ્ધ લેખક મહેશ ચંદ્ર કૌશિકે ગુજરાતીમાં શેર બજારના કામકાજોમાં કમાણી કેવીરીતે કરી શકાય તેના ચાર પુસ્તકો રજૂ કર્યા છે. ઑપ્શન ટ્રેડિંગને સમજાવાનો પ્રયાસ કર્યો છે. શેરબજારની જાણકારી ન હોય તેવા નાવસવા રોકાણકાર માટે શેર બજાર માટે એક ઉપયોગી પુસ્તક-શ્રેણી જે શેરબજારની પૅક્ટિકલ હેન્ડબુક્સ બની છે. મોટા ભાગના રોકાણકારો અથવા તો ઇન્ટ્રા-ડેમાં કામકાજો કરીને એક જ દિવસમાં નફો કમાઈ રહ્યા છે અથવા ઑપ્શનમાં સાત દિવસના ઓછા સમયગાળાની કોલ પુટમાં પૈસા કમાઈ રહ્યા છે અથવા સ્વિગં ટ્રેડમાં થોડો નફો કમાઈ રહ્યા છે. ઇન્ટ્રા-ડે, ઑપ્શન ટ્રેડ તેમ જ સ્વિંગ ટ્રેડનો સમાવેશ કરીને લેખકે ગાગરમાં સાગર સમાવી લેવાનો સાર્થક પ્રયાસ કર્યો છે. શેર બજારમાં નફો કમાવવાની ઇચ્છા ધરાવતા નાના અને મોટા તમામ રોકાણકારો માટે ઉપયોગી છે. દરેક ટીપ મનનીય છે, રોકાણ કરવાની આધુનિક ટૅક્નિક્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. શેર બજારની ટિપ્સ માટે પૈસા ચૂકવવાના બંધ કરો. ફક્ત આ ચારેય પુસ્તકોને વાંચો તો તમે પોતે જ શેર બજારમાં જીત મેળવવાના સિદ્ધાંત જાણી શકશો અને વધારે પૈસા કમાવવાના શરૂ કરી દેશો. પોઝિશનલ ટ્રેડમાં વધુ નફો કેવી રીતે મેળવી શકશો અને કેવી રીતે શેરના કારોબારથી પૈસા કમાઈ શકો છો તે શીખી શકશો. મોટા કડાકા પહેલા ઓછામાં ઓછા નુકસાન સાથે બહાન નીકળી શકો છો. આ પુસ્તકમાં આપવામાં આવેલી ફૉર્મ્યુલા દ્વારા તમે મનસૂફી પ્રમાણે પૈસા કમાઈ શકશો. આ ચારેય પુસ્તકોને સાથે ખરીદી તેનો અભ્યાસ કરો. શેરબજારમાં ઘરબેઠે અઢળક નાણા કમાઓ.... આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/33IDCCr જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

શેરબજારમાં પૈસો કેમ કમાવવો, ગગડતા શેરોમાં ઓછામાં ઓછી ખોટ કેવીરીતે ખમવી. નાના રોકાણનું મહત્તમ વળતર કેવીરીતે મેળવવું. પૈસો પૈસાને કેવીરીતે ખેંચી લાવે – આ તમામ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે પ્રસિદ્ધ લેખક મહેશ ચંદ્ર કૌશિકે ગુજરાતીમાં શેર બજારના કામકાજોમાં કમાણી કેવીરીતે કરી શકાય તેના ચાર પુસ્તકો રજૂ કર્યા છે. ઑપ્શન ટ્રેડિંગને સમજાવાનો પ્રયાસ કર્યો છે. શેરબજારની જાણકારી ન હોય તેવા નાવસવા રોકાણકાર માટે શેર બજાર માટે એક ઉપયોગી પુસ્તક-શ્રેણી જે શેરબજારની પૅક્ટિકલ હેન્ડબુક્સ બની છે. મોટા ભાગના રોકાણકારો અથવા તો ઇન્ટ્રા-ડેમાં કામકાજો કરીને એક જ દિવસમાં નફો કમાઈ રહ્યા છે અથવા ઑપ્શનમાં સાત દિવસના ઓછા સમયગાળાની કોલ પુટમાં પૈસા કમાઈ રહ્યા છે અથવા સ્વિગં ટ્રેડમાં થોડો નફો કમાઈ રહ્યા છે. ઇન્ટ્રા-ડે, ઑપ્શન ટ્રેડ તેમ જ સ્વિંગ ટ્રેડનો સમાવેશ કરીને લેખકે ગાગરમાં સાગર સમાવી લેવાનો સાર્થક પ્રયાસ કર્યો છે. શેર બજારમાં નફો કમાવવાની ઇચ્છા ધરાવતા નાના અને મોટા તમામ રોકાણકારો માટે ઉપયોગી છે. દરેક ટીપ મનનીય છે, રોકાણ કરવાની આધુનિક ટૅક્નિક્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. શેર બજારની ટિપ્સ માટે પૈસા ચૂકવવાના બંધ કરો. ફક્ત આ ચારેય પુસ્તકોને વાંચો તો તમે પોતે જ શેર બજારમાં જીત મેળવવાના સિદ્ધાંત જાણી શકશો અને વધારે પૈસા કમાવવાના શરૂ કરી દેશો. પોઝિશનલ ટ્રેડમાં વધુ નફો કેવી રીતે મેળવી શકશો અને કેવી રીતે શેરના કારોબારથી પૈસા કમાઈ શકો છો તે શીખી શકશો. મોટા કડાકા પહેલા ઓછામાં ઓછા નુકસાન સાથે બહાન નીકળી શકો છો. આ પુસ્તકમાં આપવામાં આવેલી ફૉર્મ્યુલા દ્વારા તમે મનસૂફી પ્રમાણે પૈસા કમાઈ શકશો. આ ચારેય પુસ્તકોને સાથે ખરીદી તેનો અભ્યાસ કરો. શેરબજારમાં ઘરબેઠે અઢળક નાણા કમાઓ....

આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/33IDCCr

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

શેરબજારમાં પૈસો કેમ કમાવવો, ગગડતા શેરોમાં ઓછામાં ઓછી ખોટ કેવીરીતે ખમવી. નાના રોકાણનું મહત્તમ વળતર કેવીરીતે મેળવવું. પૈસો પૈસાને કેવીરીતે ખેંચી લાવે – આ તમામ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે પ્રસિદ્ધ લેખક મહેશ ચંદ્ર કૌશિકે ગુજરાતીમાં શેર બજારના કામકાજોમાં કમાણી કેવીરીતે કરી શકાય તેના ચાર પુસ્તકો રજૂ કર્યા છે. ઑપ્શન ટ્રેડિંગને સમજાવાનો પ્રયાસ કર્યો છે. શેરબજારની જાણકારી ન હોય તેવા નાવસવા રોકાણકાર માટે શેર બજાર માટે એક ઉપયોગી પુસ્તક-શ્રેણી જે શેરબજારની પૅક્ટિકલ હેન્ડબુક્સ બની છે. મોટા ભાગના રોકાણકારો અથવા તો ઇન્ટ્રા-ડેમાં કામકાજો કરીને એક જ દિવસમાં નફો કમાઈ રહ્યા છે અથવા ઑપ્શનમાં સાત દિવસના ઓછા સમયગાળાની કોલ પુટમાં પૈસા કમાઈ રહ્યા છે અથવા સ્વિગં ટ્રેડમાં થોડો નફો કમાઈ રહ્યા છે. ઇન્ટ્રા-ડે, ઑપ્શન ટ્રેડ તેમ જ સ્વિંગ ટ્રેડનો સમાવેશ કરીને લેખકે ગાગરમાં સાગર સમાવી લેવાનો સાર્થક પ્રયાસ કર્યો છે. શેર બજારમાં નફો કમાવવાની ઇચ્છા ધરાવતા નાના અને મોટા તમામ રોકાણકારો માટે ઉપયોગી છે. દરેક ટીપ મનનીય છે, રોકાણ કરવાની આધુનિક ટૅક્નિક્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. શેર બજારની ટિપ્સ માટે પૈસા ચૂકવવાના બંધ કરો. ફક્ત આ ચારેય પુસ્તકોને વાંચો તો તમે પોતે જ શેર બજારમાં જીત મેળવવાના સિદ્ધાંત જાણી શકશો અને વધારે પૈસા કમાવવાના શરૂ કરી દેશો. પોઝિશનલ ટ્રેડમાં વધુ નફો કેવી રીતે મેળવી શકશો અને કેવી રીતે શેરના કારોબારથી પૈસા કમાઈ શકો છો તે શીખી શકશો. મોટા કડાકા પહેલા ઓછામાં ઓછા નુકસાન સાથે બહાન નીકળી શકો છો. આ પુસ્તકમાં આપવામાં આવેલી ફૉર્મ્યુલા દ્વારા તમે મનસૂફી પ્રમાણે પૈસા કમાઈ શકશો. આ ચારેય પુસ્તકોને સાથે ખરીદી તેનો અભ્યાસ કરો. શેરબજારમાં ઘરબેઠે અઢળક નાણા કમાઓ.... આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/33IDCCr જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0