
જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા અને નિરીક્ષરતાના યુગમાં જીવતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઇ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવન યાત્રાની વાર્તા છે. માનવજાત અજ્ઞાન, અંધારા, અને નિરક્ષરતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળમાં બની ગયું છે. રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઊભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે. આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાંની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળ બની ગયું છે. . તો આવો, ‘ધ રામબાઇ’ ને પ્રિઓર્ડર કરી ખરીદી કરીએ - વાંચીએ -વંચાવીએ. ‘ધ રામબાઇ’ દરેક જાણીતા બુકસેલર્સને ત્યાં 1લી મે 2021 પછી ઉપલબ્ધ બનશે છે.
બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ
https://bit.ly/3sorr7Y
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા અને નિરીક્ષરતાના યુગમાં જીવતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઇ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવન યાત્રાની વાર્તા છે. માનવજાત અજ્ઞાન, અંધારા, અને નિરક્ષરતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળમાં બની ગયું છે. રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઊભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે. આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાંની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળ બની ગયું છે. . તો આવો, ‘ધ રામબાઇ’ ને પ્રિઓર્ડર કરી ખરીદી કરીએ - વાંચીએ -વંચાવીએ. ‘ધ રામબાઇ’ દરેક જાણીતા બુકસેલર્સને ત્યાં 1લી મે 2021 પછી ઉપલબ્ધ બનશે છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3sorr7Y #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever