'ધ રામબાઈ' નવલકથા માટે Fortune Designing Studio અને Navbharat Sahitya Mandir દ્વારા આ ટ્રેઇલર બનાવવામાં આવ્યું છે. મ્યુઝીક, શબ્દો, વિઝ્યુલ બધું 👌 છે. મજાની વાત એ છે કે જો તમે આ પોસ્ટને ફેસબુકમાં શેર કરો, અને એનો સ્ક્રીનશોટ +91 98250 32340 પર Navbharat ની ટીમને વોટ્સએપ કરી દો, તો તરત તમને આ નવલકથા પર એની મૂળ કિંમત 325 રૂપિયામાંથી 81 રૂપિયા ઓછાં કરી (25% ડિસ્કાઉન્ટ સાથે) 244 રૂપિયાની નજીવી કિંમતે મળી જશે.🙂 વોટ્સએપ પર જ તમને આગળની માહિતી મળી જશે. આવી વાત શા માટે? નવભારતની ટીમનો આ વિચાર એટલે યોગ્ય છે કારણકે આ ટ્રેઇલર પાછળ થયેલી મહેનતનો હું સાક્ષી છું. Fortune Designing Studioનું કામ ખરેખર સાહિત્યરસિક લોકો સુધી પહોંચે મહેનત લેખે લાગે, અને સાથે-સાથે ખરીદીની કિંમત ઘટે. * 'ધ રામબાઈ' શેના પર છે? વર્ષો પહેલાં કાઠીયાવાડની ધરતીના પટ્ટ પર જનમ્યું એક સામાન્ય જિંદગીનું મહાકાવ્ય. અસ્તિત્વની એક અજોડ ગાથા. એક ભોળી અભણ સ્ત્રીની કોસ્મિક યાત્રા. ‘ધ રામબાઈ’ની વાર્તા શું છે એ કહેવું ખુબ અઘરું છે. પરંતુ તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે. છતાં... જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને નિરક્ષરતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળમાં બની ગયું છે. રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઊભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા એટલે - "ધ રામબાઈ" * પોસ્ટ શેર કરીને +91 98250 32340 નંબર પર પુસ્તક ઓર્ડર કરી શકશો. નોર્મલ રીતે ઓર્ડર કરનાર ગ્રાહક માટે પણ 20% વળતર ઉપલબ્ધ છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. https://bit.ly/3edV5ri પ્રિ-ઓર્ડર ચાલુ છે. આ 1st May, 2021 સુધી માન્ય ગણાશે. જો રામબાઈ ભવિષ્યમાં ખરીદવાં માંગતા હો તો આ વિકલ્પ યોગ્ય છે ❤️🙏🏼

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

'ધ રામબાઈ' નવલકથા માટે Fortune Designing Studio અને Navbharat Sahitya Mandir દ્વારા આ ટ્રેઇલર બનાવવામાં આવ્યું છે. મ્યુઝીક, શબ્દો, વિઝ્યુલ બધું 👌 છે. મજાની વાત એ છે કે જો તમે આ પોસ્ટને ફેસબુકમાં શેર કરો, અને એનો સ્ક્રીનશોટ +91 98250 32340 પર Navbharat ની ટીમને વોટ્સએપ કરી દો, તો તરત તમને આ નવલકથા પર એની મૂળ કિંમત 325 રૂપિયામાંથી 81 રૂપિયા ઓછાં કરી (25% ડિસ્કાઉન્ટ સાથે) 244 રૂપિયાની નજીવી કિંમતે મળી જશે.🙂 વોટ્સએપ પર જ તમને આગળની માહિતી મળી જશે. આવી વાત શા માટે? નવભારતની ટીમનો આ વિચાર એટલે યોગ્ય છે કારણકે આ ટ્રેઇલર પાછળ થયેલી મહેનતનો હું સાક્ષી છું. Fortune Designing Studioનું કામ ખરેખર સાહિત્યરસિક લોકો સુધી પહોંચે મહેનત લેખે લાગે, અને સાથે-સાથે ખરીદીની કિંમત ઘટે. * 'ધ રામબાઈ' શેના પર છે? વર્ષો પહેલાં કાઠીયાવાડની ધરતીના પટ્ટ પર જનમ્યું એક સામાન્ય જિંદગીનું મહાકાવ્ય. અસ્તિત્વની એક અજોડ ગાથા. એક ભોળી અભણ સ્ત્રીની કોસ્મિક યાત્રા. ‘ધ રામબાઈ’ની વાર્તા શું છે એ કહેવું ખુબ અઘરું છે. પરંતુ તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે. છતાં... જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને નિરક્ષરતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળમાં બની ગયું છે. રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઊભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા એટલે - "ધ રામબાઈ" * પોસ્ટ શેર કરીને +91 98250 32340 નંબર પર પુસ્તક ઓર્ડર કરી શકશો. નોર્મલ રીતે ઓર્ડર કરનાર ગ્રાહક માટે પણ 20% વળતર ઉપલબ્ધ છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. https://bit.ly/3edV5ri પ્રિ-ઓર્ડર ચાલુ છે. આ 1st May, 2021 સુધી માન્ય ગણાશે. જો રામબાઈ ભવિષ્યમાં ખરીદવાં માંગતા હો તો આ વિકલ્પ યોગ્ય છે ❤️🙏🏼 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0