
દરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે.
આ નવલકથા તમારા હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ એવાં અનેક પ્રસંગોનો તમને ફરીથી અનુભવ કરાવશે. તમારી કૉપી આજે બુક કરો. તમારા સ્કૂલ અને હૉસ્ટેલના મિત્રોને ખાસ ભેટમાં આપો.
નવલકથાની કૉપી બુક કરવા માટેની લિંકઃ https://navbharatonline.com/prebooking/reindeers.html
જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
દરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. આ નવલકથા તમારા હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ એવાં અનેક પ્રસંગોનો તમને ફરીથી અનુભવ કરાવશે. તમારી કૉપી આજે બુક કરો. તમારા સ્કૂલ અને હૉસ્ટેલના મિત્રોને ખાસ ભેટમાં આપો. નવલકથાની કૉપી બુક કરવા માટેની લિંકઃ https://navbharatonline.com/prebooking/reindeers.html જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever