
દેવાંગી ભટ્ટ લિખિત અને ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત નવલકથા ‘વાસાંસિ જીર્ણાનિ’ની બીજી આવૃત્તિનો હરખ.
આ નવલકથાને અપાર પ્રેમ મળ્યો છે એનો આનંદ છે. કથાઓ વિશ્વના એક ખૂણાથી બીજા ખૂણા સુધી પહોંચે છે અને માનુષ્યિક અનુભૂતિઓને સંધાન આપે છે. એ સંધાન શાશ્વત રહો.
#vasansijirnani #વાસાંસિજીર્ણાનિ #devangibhatt @devangi.bhatt.joshi
દેવાંગી ભટ્ટ લિખિત અને ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત નવલકથા ‘વાસાંસિ જીર્ણાનિ’ની બીજી આવૃત્તિનો હરખ. આ નવલકથાને અપાર પ્રેમ મળ્યો છે એનો આનંદ છે. કથાઓ વિશ્વના એક ખૂણાથી બીજા ખૂણા સુધી પહોંચે છે અને માનુષ્યિક અનુભૂતિઓને સંધાન આપે છે. એ સંધાન શાશ્વત રહો. #vasansijirnani #વાસાંસિજીર્ણાનિ #devangibhatt @devangi.bhatt.joshi
Jun 08, 2022