Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

#મહાભિનીષ્ક્રમણ 🌺 આજે દુર્ગાઅષ્ટમીના દિવસે નવલકથા 'મહાભિનીષ્ક્રમણ' પ્રગટ થઇ રહી છે એનો આનંદ આપ સૌ સાથે વહેંચું છું. આ કથા છે અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતી એક સાદી ગૃહિણી રમીલાની. પાડોશણ સાથે ભીંડાના ભાવની લપ કરતી, વરસાદ આવે તો સુકાયેલા કપડાં લેવા દોડતી, ગાયને રોટલી નાખતી સર્વસાધારણ સ્ત્રીની. એનામાં કોઈ જ વિશેષતા નથી.. સિવાય કે સાતત્ય. પણ સાતત્ય સમુ બળ સૃષ્ટિમાં બીજું કોઈ છે? ધીમી ધારે વહેતું પાણી કાળમીંઢ શીલાની છાતી ફાડીને વહી નીકળે છે..!! As Hermann Hesse says "soft is stronger than hard ". તો ઝાકઝમાળ પ્રેમકથાઓની નાયિકાઓ વચ્ચે મરક-મરક હસતી મારી મહાદેશી રમીલા આજ પહેલું પગલું મૂકે છે. #boloboloduggaelo #devangibhatt

Read More

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ છે, જેમની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે. તેમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં લેખનશૈલી પણ આગવી છે. દેવાંગી ભટ્ટની કલમ દ્વારા અન્ય નવી બે નવલકથાઓ વાંચક રસિકોને આપવામાં આવી છે, જે વાંચકને જકડીને રાખે છે અને હચમચાવી મૂકે છે. #devangibhatt #gujarati #literature #novels #NavbharatSahityaMandir #EkHatiGuncha #DharmoRakshati #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt

#ધર્મોરક્ષતિ #novel અરુંધતી ભારદ્વાજના ચહેરા પર માણેકની ઝાંય પ્રસરી. એનો સ્વસ્થ સ્વર રણક્યો “મારો એક જ અભિપ્રાય છે મિ.દેસાઈ. હું મારી સભ્યતાનું સૌન્દર્ય જાણું છું અને એનું જતન કરવા માગું છું. આવનારી પેઢીને આ જીવનરીતીનું અનુસંધાન સોંપી જવા માગું છું. જે લોકો આવનારી પેઢીને હિંદુ-સભ્યતા માટે ગૌરવને બદલે લજ્જા શીખવી રહ્યા છે એમનો મને વિરોધ છે. આ માટીની સદીઓ જૂની ઉદારતાનું જો અપમાન થશે, જો મારી આંખ સામે મારી જીવનરીતીના મૂળ બાળવામાં આવશે તો હું ચુપ નહી રહું. આખા વિશ્વમાં કદાચ મારો અવાજ ન પહોંચે.. કદાચ મારું આયુષ્ય ઓછું પડી જાય... પણ હું જ્યાં છું, જ્યાં સુધી છું ત્યાં સુધી કહીશ- धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः" #devangibhatt #gujarati #literature આજે જ વસાવો: https://bit.ly/3nAQxUr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#એકહતીગુંચા #novel #devangibhatt રિટાયર્ડ શિક્ષિકા બેલા દક્ષિણમાં આવેલા રમણઆશ્રમમાં થોડા દિવસો રહેવા આવે છે. આશ્રમમાં એ ગુંચા નામની એક સ્ત્રીને મળે છે અને સ્તબ્ધ થઇ જાય છે... કારણકે બેલાના મત મુજબ એ સ્ત્રી વીસ વર્ષ પહેલા મૃત્યુ પામી છે. તો કઈરીતે? કઈરીતે? 'એક હતી ગુંચા' અસંભવની કથા છે, પ્રશ્નોની કથા છે. અને પ્રશ્નોથી વધુ મૂલ્યવાન બીજું શું હોય છે વળી? A story of improbable Probability - એક હતી ગુંચા. આજે જ વસાવો: https://bit.ly/42Jy9sF #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#ધર્મોરક્ષતિ #એકહતીગુંચા ગઈકાલે વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે દેવાંગી ભટ્ટના પુસ્તકોનું વિમોચન થયું. ગુજરાતી ભાષા ભણતા વિદ્યાર્થીઓ દ્વારા બન્ને નવલકથા ખુલ્લી મુકાઈ. Thank you all for attending the launch event! #Book #BookRelease #DevangiBhatt #DharmoRaxati #EkhatiGuncha #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

માનવીની લાગણીઓને શબ્દ થકી જેઓ વાચા આપી રહ્યા છે અને જેની આગવી લેખનશીલી સૌ કોઈ ના મન પર રાજ કરી રહી છે તેવા દેવાંગી ભટ્ટ દ્વારા લિખિત બે નવલકથા, "એક હતી ગુંચા" અને "ધર્મો રક્ષતિ" પુસ્તકનું વિમોચન તારીખ 14-03-2023 ના રોજ, ગુજરાત વિશ્વકોષ ભવન ખાતે કરવામાં આવનાર છે, તો આ પ્રસંગે આપ સૌની ઉપસ્થિતિ સોનામાં સુગંધની જેમ ભળશે. #Book #BookRelease #DevangiBhatt #DharmoRaxati #EkhatiGuncha #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

તેમની આગવી લેખન શૈલીથી સુપ્રસિદ્ધ થયેલ, અને માનવમનના ભાવને શબ્દસહ કંડારતા દેવાંગી ભટ્ટ દ્વારા લિખિત બે નવલકથા, "એક હતી ગુંચા" અને "ધર્મો રક્ષતિ" પુસ્તકનું વિમોચન તારીખ 14-03-2023 ના રોજ, ગુજરાત વિશ્વકોષ ભવન ખાતે કરવામાં આવશે. જેમાં આપ સૌ ને ભાવ ભર્યું આમંત્રણ છે. #Book #BookRelease #DevangiBhatt #DharmoRaxati #EkhatiGuncha #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

દેવાંગી ભટ્ટ લિખિત અને ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત નવલકથા ‘વાસાંસિ જીર્ણાનિ’ની બીજી આવૃત્તિનો હરખ. આ નવલકથાને અપાર પ્રેમ મળ્યો છે એનો આનંદ છે. કથાઓ વિશ્વના એક ખૂણાથી બીજા ખૂણા સુધી પહોંચે છે અને માનુષ્યિક અનુભૂતિઓને સંધાન આપે છે. એ સંધાન શાશ્વત રહો. #vasansijirnani #વાસાંસિજીર્ણાનિ #devangibhatt @devangi.bhatt.joshi