
ઘોસ્ટ રાઇટર - To order this book, call on 9825032340
ઘોસ્ટ રાઇટર ગુજરાતી ભાષાના જાણિતા લેખિક શ્રી વર્ષા પાઠક દ્વારા લખવામાં આવેલી નવલકથા છે. અભિયાન મેગેઝિનમાં આ નવલકથા હપ્તાવાર છપાઈ ચૂકે છે અને લાખો ગુજરાતીઓ દ્વારા અઢળક પ્રેમ પામી ચૂકી છે. હવે આ નવલકથા પુસ્તકરૃપે આવી રહી છે, ત્યારે અચૂક વાંચવા જેવી આ કૃતિ કોઈ પણ નવલકથાના રસિયાઓને પ્રિય થઈ પડશે તેમાં કોઈ બે મત નથી.
ઘોસ્ટ રાઇટર - To order this book, call on 9825032340 ઘોસ્ટ રાઇટર ગુજરાતી ભાષાના જાણિતા લેખિક શ્રી વર્ષા પાઠક દ્વારા લખવામાં આવેલી નવલકથા છે. અભિયાન મેગેઝિનમાં આ નવલકથા હપ્તાવાર છપાઈ ચૂકે છે અને લાખો ગુજરાતીઓ દ્વારા અઢળક પ્રેમ પામી ચૂકી છે. હવે આ નવલકથા પુસ્તકરૃપે આવી રહી છે, ત્યારે અચૂક વાંચવા જેવી આ કૃતિ કોઈ પણ નવલકથાના રસિયાઓને પ્રિય થઈ પડશે તેમાં કોઈ બે મત નથી.
Nov 11, 2014