
મનોરંજન સાથે મનોમંથન માટે મન-મનને ખેંચી લાવતું વનલાઇનર સાથેની તળની વાતો હૃદયસ્પર્શી બની રહે ત્યારે ‘#અંદરની વાત’ બને છે. RJ હર્ષ લિખિત ‘#અંદરની વાત’માં આંખમાં આંખ નાંખીને થતી વાતચીતોનું સ્થાન મોબાઇલ સ્કિને લઇ લીધાના આજના સમયમાં વ્યક્તિની કિનારે થતી અભિવ્યક્તિને અક્ષરરૂપે જોવા મળે છે. બોલાયેલા શબ્દ અને પ્રગટેલો ધ્વનિ બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક સંગ્રહિત તો થાય જ છે. પણ તેની અનુભૂતિ તો ગ્રંથસ્થ પુસ્તકોમાંથી અનુભવાય. તો આવો, RJ હર્ષની ‘#અંદરની વાત’ ખુલ્લા દિલે વાંચીએ -વંચાવીએ-પ્રિયજનોને ભેટ આપીએ. આપણા પ્રસંગોને ઉજવીએ આ પુસ્તકને ભેટ આપી. જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર.
https://bit.ly/2IXqeUt
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
મનોરંજન સાથે મનોમંથન માટે મન-મનને ખેંચી લાવતું વનલાઇનર સાથેની તળની વાતો હૃદયસ્પર્શી બની રહે ત્યારે ‘#અંદરની વાત’ બને છે. RJ હર્ષ લિખિત ‘#અંદરની વાત’માં આંખમાં આંખ નાંખીને થતી વાતચીતોનું સ્થાન મોબાઇલ સ્કિને લઇ લીધાના આજના સમયમાં વ્યક્તિની કિનારે થતી અભિવ્યક્તિને અક્ષરરૂપે જોવા મળે છે. બોલાયેલા શબ્દ અને પ્રગટેલો ધ્વનિ બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક સંગ્રહિત તો થાય જ છે. પણ તેની અનુભૂતિ તો ગ્રંથસ્થ પુસ્તકોમાંથી અનુભવાય. તો આવો, RJ હર્ષની ‘#અંદરની વાત’ ખુલ્લા દિલે વાંચીએ -વંચાવીએ-પ્રિયજનોને ભેટ આપીએ. આપણા પ્રસંગોને ઉજવીએ આ પુસ્તકને ભેટ આપી. જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/2IXqeUt #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever