Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
booklife
shoponline
By Date
Search
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
#Rains #Poems
#Rains #Poems
Jun 24, 2015
89
#Rains
#Poems
Let's Connect
Previous post
#Books are #magical! Don't you..
Next post
તમન્ના, રમેશ પુરોહિત, 175.00 ગઝલ એ હંમેશાં લોકપ્રિય..
Related Posts
ઇમૉશનલ મર્ડર મિસ્ટ્રી ભદ્ર સમાજમાં ‘શાયલોક’નું પાત્ર સતત જીવતું જ છે. આપણી આસપાસ, ક્યારેક આપણી અંદર, ઝનૂની-લાલચી-પાશવી વિકૃતિ ભમરાયેલી જ હોય છે. એક ધનાઢ્ય પરિવારમાં સુખના સૂર્યોદયના કિરણો હજુ તો તેનો પ્રકાશ ફેલાવે જ્યાં પરિવારના સદસ્યો આનંદ, ઉમંગ અને સુખના કોળિયા ભરે ત્યાં તો પરિવાર પર અકલ્પિત દુઃખના વાદળો ઘેરી વળે છે, પરિવાર હતો ન હતો થઇ જાય છે. અત્યાર સુધીની મર્ડર મિસ્ટ્રીની ધારણો ખોટી પાડી દે તેવી ઇમોશનલ મર્ડર મિસ્ટ્રી પ્રફુલ શાહની કલમે લખાયેલી છે. વાચકને શરૂથી અંત સુધી જકડી રાખી વાર્તાના ઘટનાક્રમને ક્ષણે ક્ષણે જીવંતતા આપી એકપછી એક રહસ્યમય કુંડાળામાં ફેલાતો જાય છે. થ્રીલર વાંચનાર વાચકોને એક નવી થ્રીલર વાંચ્યાનો અનુભવ થતો રહેશે. આ પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3ecJnyH #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Mar 05, 2021
પ્રો. નીતિ કુમારે આપેલો અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ‘નો Review 'રેન્ડિયર્સ' વાંચી એટલું જ નહીં પણ એકી બેઠકે વાંચી ! જિંદગીનાં વળાંક લેતા વરસની આ નવલકથા વાચન કરતી બગાસું ખાવા માટે વળાંક લેવાની તક પણ ન આપે તેવી રસપ્રદ છે. વાચનનો પ્રારંભ કર્યો પછી તો સંમોહિત થઈને કથાના પ્રવાહમાં તણાવા માંડ્યો. ‘હવે શું?’ ની પ્રતિતિએ આ પુસ્તકને મારાં મસ્તકથી દૂર ખસવા જ ન દીધું ! એકી બેઠકે (એકી કર્યા વગર!) વાંચી ત્યારે જ મારો વાચન-છૂટકો થયો હો ! 'લઘુ સંદેશ સેવા' (SMS)ના રવાડે ચડેલા આજના યુવાધનને ગુજરાતી નવલકથાઓનું અપાકર્ષણ થઈ રહ્યું છે ત્યારે આપની આ નવલકથા તેમની ખોપડીઓને ચોપડી સુધી લઈ આવે તેવી રોમાંચક અને રસાળ બની છે. કથામાં આગળ વધતા જઈએ તેમ તેમ નવલકથાનાં પાનાં નહીં પણ મનમાં ધરબાયેલી વિદ્યાર્થીજીવનની સ્મૃતિઓના પડ ખુલવા માંડે છે. અહીં વાચક એ માત્ર વાચક જ નથી બની રહેતો; થોડી વારમાં જ તે નાયક બની જાય છે ! તેને આ નવલકથા નહીં પણ પોતાની અને પોતીકી કથાનું અનુભૂતિ થાય છે. શાળાજીવનના પ્રદેશમાં વિહાર કરાવતી 'ચોટડૂક' કથા માણીને મોજના ફુંવારાઓ વછૂટ્યા અને આનંદના ધધૂડાઓ રેલાયા ! થોડી વાર તો સમય અને સ્થળના બંધનોમાંથી મુક્ત થઈને તરૂણાવસ્થાના તરણકુંડમાં ડુબકી મારી આવ્યો! તમારી કલમનો ઈલમ ખડખડાટ હસાવતા હસાવતા વચ્ચે વચ્ચે દડદડાટ રડાવી પણ જાય છે. રમૂજ સાથે કથાને વેગવંતી રાખતી આપની લેખન સૂઝને સલામ ! - પ્રો. નીતિનકુમાર શિક્ષણ વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ ------------- આજે જ તમારી કોપી બુક કરાવો: નવલકથાની કૉપી બુક કરવા માટેની લિંકઃ https://navbharatonline.com/reindeers.html જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો.
Mar 05, 2021
રાજકોટના ‘વસંત નિવાસ’ ખાતે હાલ રિપૉર્ટર્સની ભીડ જામી હતી, તેઓ વારંવાર વિવાનનું ઘર, એમ્બ્યુલન્સ અને પોલીસ વાન દેખાડી રહ્યા હતાં. એની સાથે જ એક ફોટો વારંવાર સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યો હતો! પોતે જોઈ રહેલાં દ્રશ્યો થોડી પળો પહેલા આવેલા સ્વપ્નની માફક મિથ્યા સાબિત થાય, એ આશા સાથે ધ્રુજતા હાથે વિવાને રિમોટ પર મ્યુટ બટન ઓફ્ફ કર્યુ. ‘ભારતના ટોચના પુરાતત્વશાસ્ત્રી મિસ્ટર સુધીર આર્યનું ગઈકાલે રાતે નિધન થયું છે. એમના શરીરને હાલ પૉસ્ટ-મોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે...’ આગળના શબ્દો વિવાનના કાને સાંભળ્યા જ નહીં. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ સમયે હાથમાં પહેરેલી સોનાની વીંટી પર તેની નજર પડી હોત, તો ખ્યાલ આવત કે તેમાં ચળકી રહેલાં સ્ફટિક સમાન શ્વેત રંગના ત્રિકોણાકાર નંગમાં લોહીની લાલાશ તરી આવી હતી! ——————————————- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 Also available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_RZ6EAECWPATY48VNAVNR તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
Mar 05, 2021
...તો પ્રસ્તુત છે, ‘મૃત્યુંજય’નું ઑફિશિયલ બેક-કવર! કથાસંક્ષેપ વાંચવાની પણ એક અલગ જ મજા છે. જાપાનની રોશોમોન કથનશૈલીનો ઉપયોગ કરીને લખાયેલી આ નવલકથા અલગ અલગ ટાઇમલાઇનમાં જુદા જુદા નરેટિવ ધરાવે છે. એક બાજુ, સતયુગનો શરૂઆતી કાળ છે તો બીજી બાજુ ૨૧મી સદી એટલે કે વર્તમાન દિવસ! બંને કથાઓ ક્લાયમેક્સ પર આવીને સંગમબિંદુ પર પહોંચે છે. પુસ્તકમેળા અથવા બૂક-સ્ટોરમાં નવલકથાનું બેક-કવર વાંચવામાં મારા કલાકો વિત્યા હોય, એવા અનેક કિસ્સા છે. એક સરવે મુજબ, મારા-તમારા જેવો એવરેજ રીડર લગભગ ૮ સેકન્ડ બેક-કવર વાંચવામાં પસાર કરે છે અને ત્યારબાદ પુસ્તકની ખરીદી કરવી કે નહીં તેનો નિર્ણય લેવાય છે. માટે, ‘મૃત્યુંજય’નું બેક-કવર પણ એ જ પ્રકારે લખવામાં આવ્યું છે, જેથી રહસ્યોનો ઉઘાડ કર્યા વગર નવલકથાના મુખ્યપ્રવાહથી લોકો વાકેફ થઈ શકે. બેક-કવર વાંચીને કયા પ્રકારની અનુભૂતિ થઈ, એ કમેન્ટમાં જણાવશો તો ખૂબ ગમશે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. Also available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_RZ6EAECWPATY48VNAVNR જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
Mar 05, 2021
sm2p0