અગત્યની જાહેરાત : આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સાથે એમના કાર્યાલયમાં મુલાકાત થઈ. વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન, વ્યસ્તતા વચ્ચે તેઓએ સમય આપ્યો, ઉત્સુકતા પૂર્વક બંને પુસ્તક જોયા અને પુસ્તકમાં આવરેલા નાના નાના ઉદ્યોગ સાહસિકો વિશે પણ મને પૂછ્યું. ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતી સાહિત્યમાં મારા પ્રદાન રૂપ બંને પુસ્તકોની પ્રથમ પ્રત મે મુખ્ય મંત્રી શ્રીને અર્પણ કરી. મિત્રો અત્યંત આનંદની લાગણી સાથે જણાવી રહ્યો છું કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ બન્ને પુસ્તક "ધંધો નાનો છે પણ પોતાનો છે" અને "Positive સોચ Lifeમાં મોજ" પ્રિન્ટ થઇને આવી ગયા છે. આ પુસ્તક મારા નથી આપણાં છે ❣️ પુસ્તક વિમોચન કાર્યક્રમ તારીખ 25મી માર્ચના રોજ AMA, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના ઓડિટોરિયમ ખાતે સાંજે 6 વાગે રાખેલ છે. તમારે પધારવાનું છે. અને હાં Amazon પર બંને પુસ્તક ઉપલબ્ધ છે. મારા bio માં લિંક છે. નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા મારા વિચારોને ખૂબ સુંદર રૂપ આપવામાં આવ્યું છે, જે બદલ હું રોનક ભાઈ શાહ અને સમસ્ત શાહ પરિવારનો આભારી છું. આપનો પોઝિટિવ પાજી

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

અગત્યની જાહેરાત : આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સાથે એમના કાર્યાલયમાં મુલાકાત થઈ. વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન, વ્યસ્તતા વચ્ચે તેઓએ સમય આપ્યો, ઉત્સુકતા પૂર્વક બંને પુસ્તક જોયા અને પુસ્તકમાં આવરેલા નાના નાના ઉદ્યોગ સાહસિકો વિશે પણ મને પૂછ્યું. ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતી સાહિત્યમાં મારા પ્રદાન રૂપ બંને પુસ્તકોની પ્રથમ પ્રત મે મુખ્ય મંત્રી શ્રીને અર્પણ કરી.

મિત્રો અત્યંત આનંદની લાગણી સાથે જણાવી રહ્યો છું કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ બન્ને પુસ્તક "ધંધો નાનો છે પણ પોતાનો છે" અને "Positive સોચ Lifeમાં મોજ" પ્રિન્ટ થઇને આવી ગયા છે. આ પુસ્તક મારા નથી આપણાં છે ❣️

પુસ્તક વિમોચન કાર્યક્રમ તારીખ 25મી માર્ચના રોજ AMA, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના ઓડિટોરિયમ ખાતે સાંજે 6 વાગે રાખેલ છે. તમારે પધારવાનું છે. અને હાં Amazon પર બંને પુસ્તક ઉપલબ્ધ છે. મારા bio માં લિંક છે.

નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા મારા વિચારોને ખૂબ સુંદર રૂપ આપવામાં આવ્યું છે, જે બદલ હું રોનક ભાઈ શાહ અને સમસ્ત શાહ પરિવારનો આભારી છું.

આપનો
પોઝિટિવ પાજી

અગત્યની જાહેરાત : આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સાથે એમના કાર્યાલયમાં મુલાકાત થઈ. વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન, વ્યસ્તતા વચ્ચે તેઓએ સમય આપ્યો, ઉત્સુકતા પૂર્વક બંને પુસ્તક જોયા અને પુસ્તકમાં આવરેલા નાના નાના ઉદ્યોગ સાહસિકો વિશે પણ મને પૂછ્યું. ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતી સાહિત્યમાં મારા પ્રદાન રૂપ બંને પુસ્તકોની પ્રથમ પ્રત મે મુખ્ય મંત્રી શ્રીને અર્પણ કરી. મિત્રો અત્યંત આનંદની લાગણી સાથે જણાવી રહ્યો છું કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ બન્ને પુસ્તક "ધંધો નાનો છે પણ પોતાનો છે" અને "Positive સોચ Lifeમાં મોજ" પ્રિન્ટ થઇને આવી ગયા છે. આ પુસ્તક મારા નથી આપણાં છે ❣️ પુસ્તક વિમોચન કાર્યક્રમ તારીખ 25મી માર્ચના રોજ AMA, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના ઓડિટોરિયમ ખાતે સાંજે 6 વાગે રાખેલ છે. તમારે પધારવાનું છે. અને હાં Amazon પર બંને પુસ્તક ઉપલબ્ધ છે. મારા bio માં લિંક છે. નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા મારા વિચારોને ખૂબ સુંદર રૂપ આપવામાં આવ્યું છે, જે બદલ હું રોનક ભાઈ શાહ અને સમસ્ત શાહ પરિવારનો આભારી છું. આપનો પોઝિટિવ પાજી

Let's Connect

sm2p0