આજરોજ કારતક માસની પુર્ણિમાના દિવસને દેવોની દિવાળી મનાવવામાં આવે છે. દેવો ચાર માસ ના વિરામ બાદ કારતક સુદ અગિયારસના રોજ ઉઠે છે. અને ત્યાર બાદના પાંચ દિવસ સુધી દેવોના નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આજે દેવ દિવાળીના દિવસે લોકો ઉલ્લાસભેર ઉજવણી કરે છે. ઘરની બહાર દીપ પ્રગટાવી દેવોને આમંત્રિત કરે છે. તો નાના બાળકો પણ ફટાકડા ફોડી ઉત્સાહનું વાતાવરણ ઉભુ કરે છે.

Nov 25, 2015