
શબ્દ મારો ધબકાર, રમેશ પટેલ, 150.00
શબ્દ મારો ધબકાર એ રમેશ પટેલ લિખિત લલિતનિબંધોનો સંગ્રહ છે. રમેશ પટેલે નિબંધ, લઘુકથા, નાટક, બાળકાવ્યો, ચિંતન, જનરલ નોલેજ, કવિતા, વિવેચન, બાળવાર્તા, ચરિત્ર, વાર્તા, વિજ્ઞાન જેવા અનેક સ્વરૂપોમાં સફળ લેખન કર્યું છે. તેમની કલમ ઘડાયેલી છે. તેમના દ્વારા લખાયેલ આ નિબંધસંગ્રહ વાચકોને ચોક્કસ ગમશે જ.
શબ્દ મારો ધબકાર, રમેશ પટેલ, 150.00 શબ્દ મારો ધબકાર એ રમેશ પટેલ લિખિત લલિતનિબંધોનો સંગ્રહ છે. રમેશ પટેલે નિબંધ, લઘુકથા, નાટક, બાળકાવ્યો, ચિંતન, જનરલ નોલેજ, કવિતા, વિવેચન, બાળવાર્તા, ચરિત્ર, વાર્તા, વિજ્ઞાન જેવા અનેક સ્વરૂપોમાં સફળ લેખન કર્યું છે. તેમની કલમ ઘડાયેલી છે. તેમના દ્વારા લખાયેલ આ નિબંધસંગ્રહ વાચકોને ચોક્કસ ગમશે જ.
Nov 26, 2015