
આ જગતમાં પ્રત્યેક જીવ કોઈક ને કોઈકની પાસેથી કશુંક શીખતો જ આવ્યો છે. કેટલાકમાં નામ પાડી ને કહી શકાય તો કેટલાકમાં નામ સ્વયં ઓગળી જાય છે. જે પુસ્તકના પ્રત્યેક અક્ષર ગુરુવાણીના ગુરુશિખર સમાન છે એવા ગુરુ શિષ્યના સબંધને ઉજાગર કરતું અંકિત ત્રિવેદીનું પુસ્તક એટલે ગુરુદેવો ભવઃ.
#navbharatsahityamandir #publication #gujarati #language #GuruPurnima #HappyGuruPurnima #GuruPurnima2023 #DivineGuidance #GuruDevoBhava #india #kaviankittrivedi #ghazalsamrat #gurudevobhava #guru #gurupurnima
આ જગતમાં પ્રત્યેક જીવ કોઈક ને કોઈકની પાસેથી કશુંક શીખતો જ આવ્યો છે. કેટલાકમાં નામ પાડી ને કહી શકાય તો કેટલાકમાં નામ સ્વયં ઓગળી જાય છે. જે પુસ્તકના પ્રત્યેક અક્ષર ગુરુવાણીના ગુરુશિખર સમાન છે એવા ગુરુ શિષ્યના સબંધને ઉજાગર કરતું અંકિત ત્રિવેદીનું પુસ્તક એટલે ગુરુદેવો ભવઃ. #navbharatsahityamandir #publication #gujarati #language #GuruPurnima #HappyGuruPurnima #GuruPurnima2023 #DivineGuidance #GuruDevoBhava #india #kaviankittrivedi #ghazalsamrat #gurudevobhava #guru #gurupurnima
Jul 03, 2023